________________
|
|
કર્ક :
છે
*
પૂછે
છે
આ
શો જે
. ' એ છે
,
મારા
'
,
, , ,
, પાW
''
## #
#A ,
,
, ,
,
, ,
,
હે
|
, નામ કમી
-- કે
?
'
રાજા ભરથરી જાય
.
૪૧
અપંગનાં ઓજસ
શરીરમાં પારાવાર વેદના, ગળા પર પટ્ટો અને ચક્ર વીંઝતો ઓરટર નહીં લઈ શકે. એને ચિંતા એટલી જ હતી કે એનો દેખાવ વિજેતા જેવો નહીં થાય તો ?
ઓરટરે ડૉક્ટરોને વિનંતી કરી કે તેઓ એની ઈજા ઓછી કરવા શક્ય એવા તમામ પ્રયત્નો કરે.
ડૉક્ટરોએ પણ શક્ય એટલી સારવાર આપી. એને “હીટ ટ્રીટમેન્ટ' અને “અલ્હા-સોનિક' સારવાર આપી. અંદરના મરી ગયેલા લોહીને દૂર કરવા “એન્ઝાઇમ્સ” આપ્યાં. ઓરટરના છાતીથી તે કિડની નીચેના ભાગને એક પટ્ટીથી બાંધ્યો.
ઇજિપ્તના મમી' જેવા લાગતા એના જમણા ભાગને નિયમિતપણે બરફમાં રાખવા લાગ્યા અને વેદના ભુલાવી દે એવી દવાઓનો મારો ચલાવ્યો. એના મિત્રોને આ મહાન રમતવીરની સમજણ માટે શંકા થઈ. આ પળોમાં એ ચક્રફેંકની તીવ્ર સ્પર્ધા છોડી શાંતિથી બિછાના પર સૂઈને પોતાની જૂની સિદ્ધિઓ વાગોળ્યા કરે એ વધુ યોગ્ય છે એમ લાગ્યું. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org