SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ - + = + + F G - પોતાની મિકૅનિક તરીકેની કામગીરીના એ પ્રારંભિક દિવસોનું વર્ણન કરતાં ઇયાન ઑલવે કહે છે, પહેલી વાર મેં કામ શરૂ કર્યું, ત્યારે હું ઘણો ધીમો હતો. આનું કારણ એ હતું કે હ મા૨ી આસપાસ વાતાવરણ સમજવા પ્રયાસ કરતો હતો અને કામમાં થતી ભૂલો જાણવા અને સુધારવા પ્રયત્ન કરતો હતો. આ સમયે બાઇક ઉપર ઇયાન લવે અને તેનો ગેરેજના માલિકોએ વૈર્ય સાથી ક્લિવ ડિક્સન દાખવ્યું અને પરિણામે હું ધીરે ધીરે કુશળતા સંપાદિત કરતો ગયો.” બે વર્ષમાં તો ઇયાન ઓલવે પોતાની મિકેનિક તરીકેની કામગીરી બજાવવામાં ખૂબ કાબેલ બની ગયો. એ પછી તો એ ગેરેજમાંથી કોઈની પણ મદદ વિના મોટર બહાર કાઢવા લાગ્યો તેમજ બહારથી અંદર લેવા લાગ્યો. પોતાના આ કામમાં ઇયાન ઑલવેને આમાં બીજા મિકેનિક છે સહાય કરે, તો એ ના નથી પાડતો. આનું કારણ એ છે કે ક્યારેક ખરેખર જરૂર પડે, ત્યારે સાથી મિકેનિકો એને સહાય ન કરે તો ? આજે ઇયાન ઓલવેની પત્ની હેલન એની મોટરસાઇકલની સ્પર્ધા વખતે હાજર હોય છે. એ પોતાના દામ્પત્યજીવન વિશે ગૌરવથી કહે છે, “હું માનતી નથી કે દૃષ્ટિહીન વ્યક્તિ સાથે લગ્ન કરવાથી જીવન બદલાઈ જાય છે. હકીકતમાં તો હું ઇયાન માટે કશુંય વિશેષ કરતી નથી. હા, એને માટે રસોઈ કરું છું અને એ કામ તો ગૃહિણીઓ કરતી જ હોય છે. ઇયાનની હિંમત અને મનોબળને એ પહેચાને છે. એથી જ ગમે તેવી પરિસ્થિતિ આવશે તો પણ એ ઇયાન ઑલવેને મોટરસાઇકલ ચલાવતા રોકવા માંગતી નથી.” ૧પ અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy