________________
#$%98% 11%
અંધ ઇયાન લવે મોટરસાઇકલ ચલાવવા પ્રયત્ન કરે છે યુવાનોની માફક પોતાની પ્રગતિમાં અંધત્વને આડે આવવા દીધું નહીં. બલ્કે, પોતે વધુ ને વધુ સામાન્ય જીવન જીવી શકે એવો એણે પ્રયાસ કર્યો અને નક્કી કર્યું કે મારી શારીરિક મર્યાદાને હું કોઈ પણ સંજોગોમાં મારા પર સવાર થવા દઈશ નહીં.
દૃષ્ટિ ગુમાવ્યા પછી ઇયાન લવેએ પહેલાં તો એ વિચાર કરવાનું શરૂ કર્યું કે પોતે કઈ રીતે મોટરસાઇકલ ચલાવી શકે ? એ ધીરે ધીરે મોટરસાઇકલની ટ્રાયલમાં ભાગ લેવા માંડ્યો અને એનો આનંદ અનુભવવા
* *
*A
Jain Education International
For Private & Personal Use Only
૧૫૩
અપંગનાં ઓજસ
www.jainelibrary.org