________________
940
ele <l¢hle
સદ્ભાવનાનો પોતે કઈ રીતે બદલો વાળી શકે ? એણે વિચાર્યું કે ગોલ્ફની ચૅરિટી મૅચનું આયોજન કરવું અને ચાહકોને એમાં નિમંત્રણ આપવું, જેમાં આ રમતના શોખીનો પણ હોય અને સત્કાર્યના ચાહકો પણ હોય.
ઇંગ્લૅન્ડની આવી પ્રજ્ઞાચક્ષુઓની ટીમના સુકાની ડૉ. જો અડુને એણે આવી ચૅરિટી મૅચની વાત કરી. એણે કહ્યું કે આપણે ગોલ્ફની એક ચૅરિટી
my to it?
ટેરી વોલેસને એનો મદદનીશ હોલની જગા બતાવે છે અને ટેરી એને સ્પર્શીને પોતાનું કામ પૂરું કરે છે મૅચ રમીએ અને એમાંથી કિડનીના દર્દીને જરૂરી રીનલ યુનિટ માટે ૨કમ એકઠી કરીએ.
ટેરીના મનમાં આવો વિચાર આવ્યો ક્યાંથી ? ટેરીની પત્ની કેરોલે કહ્યું કે જ્યારે ટેરીની કિડની ‘ફેઇલ’ થઈ ગઈ, ત્યારે એને એવો ભય લાગ્યો હતો કે એ ટેરીને ગુમાવી દેશે. એ સમયે ટેરી અત્યંત બીમાર હતો, પરંતુ ધીરે ધીરે એ સાજો થયો. એટલે એના મનમાં વિચાર જાગ્યો કે આ રીનલ યુનિટે કરેલા ઉપકારનો મારે બદલો વાળવો જોઈએ. આને માટે
**
For Private & Personal Use Only
Jain Education International
** K
www.jainelibrary.org