________________
જન ની
કાકા કાકી કથા છે કે , કે માં કાળો
કે
મ
કર
ર
ર
ર
ર
રર
'
,
I
કે
ન
L:
in: 1
;
હે મા + + TI } }, { "
જ
,
TATA
જ
ની વાત
RE
ન
?
kite : fી ને
E
અપંગનાં ઓજસ
ટેરી વોલેસ એની પત્ની કેરોલ, પુત્રી કી અને
માર્ગદર્શક ઝીયસ સાથે ડાયાબિટીસ અને હાર્ટ ટ્રબલ હતી. તેમાં કેન્સરનો ઉમેરો થયો. આમાંનો કોઈ એક રોગ જીવલેણ બની શકે, ત્યારે એને તો ત્રણ ત્રણ ૧૪૭) રોગનો સામનો કરવાનો હતો.
ટેરી પોતાના જીવન વિશે ઘણી વખત વિચારમાં ડૂબી જતો અને ? એને એમ લાગતું કે નિષ્ફળતાઓ અને મુશ્કેલીઓનો હું સામનો કરી રહ્યો છું, પરંતુ એમાં સફળ થઈશ ખરો ? કે પછી જિંદગી આખી આવા મહાવ્યાધિઓ સામે ઝઝૂમવામાં જ પસાર થવાની છે ?
ટેરી વોલેસની વાત સાચી હતી કે ગળાના કેન્સરને પરિણામે એની કિડની પર અસર થઈ અને કિડની કામ કરતી બંધ થઈ ગઈ. હજી જાણે આ મહાવ્યાધિ આવવાનો બાકી હોય, તેમ એ પણ ટેરી વોલેસના જીવનને ઘેરી વળ્યો. એને માટે ડાયાલિસિસ અનિવાર્ય હતું.
સવાલ એ ઊભો થયો કે ડાયાલિસિસનો ભોગ બનેલો દર્દી ગોલ્ફ ખેલી શકે ખરો ? ટેરી વોલેસનાં સગાંઓને ઘણી વાર હસવું આવતું કે આટલા બધા રોગોથી ઘેરાયેલા ટેરી વોલેસ સામે જીવવાનો જ પ્રશ્નાર્થ છે, ત્યાં વળી ગોલ્ફ ખેલવાની તો વાત જ શી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org