SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સમinો fછે પાર ન કરો. વાત જાત કરો 1 ક , , 'શું ડોપી. . દિકરી જ છે, કપલ જાઓ દાદા રામ | | નાણા ધડ પર કદ = ફા ઇ ઈ કોરાણ) TET . . રામ કરતા હતા. મારા આ વાત મા . * કોલ કરી શરીર સાજન અને કરે છે જો તેની જાણ હક છે. મારી રિ છે - ૧ અપંગનાં ઓજસ કાર્લી ટેકાસ બે વર્ષ બાદ લંડનમાં ઑલિમ્પિક સ્પર્ધા રમાઈ. ઑટોમૅટિક પિસ્તોલની સ્પર્ધામાં વિજેતા બનેલો માનવી વિજયસ્તંભ પર આવ્યો. માનવમેદનીએ ગગનભેદી હર્ષનાદ કરીને વિજેતાને વધાવી લીધો. એના ડાબા હાથમાં સુવર્ણચંદ્રક ઝૂલવા લાગ્યો. લોકોએ જોયું તો આ ઑલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતાને જમણો હાથ જ ન હતો ! આ વિજેતા એ બીજો કોઈ નહીં, 13 પણ હંગેરીની જનતાનો લાડકવાયો ખેલાડી કાર્લી ટેકાસ હતો. આ ટેકાણે ૧૯૪૮ની લંડનમાં ખેલાયેલી ઑલિમ્પિક સ્પર્ધામાં તો સુવર્ણચંદ્રક મેળવ્યો, પરંતુ એ પછી ૧૯૫૨ની હેલસિન્કી ઑલિમ્પિક સ્પર્ધામાં પણ સુવર્ણચંદ્રક મેળવ્યો. ઑટોમૅટિક પિસ્તોલની સ્પર્ધામાં સતત બે વાર સુવર્ણચંદ્રક મેળવનાર ટેકાસને કોઈએ પૂછ્યું, “તમે એક હાથ ગુમાવ્યા પછી પણ આટલા સફળ કેવી રીતે થયા ?” કાર્લી ટેકાણે જવાબ આપ્યો, “મહેનત અને અભ્યાસથી અસંભવ પણ સંભવ બને છે. ઘેરથી નીકળ્યા બાદ ડાબા હાથે નિશાનબાજી કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો પરેશાનીનો પાર નહીં, પણ મનમાં એટલો દૃઢ નિર્ધાર હતો કે માત્ર એક હાથે નિશાનબાજી કર્યા વગર રહેવું નથી. મેં હિંમત હાર્યા વિના સતત મહેનત કરવાનું ચાલુ રાખ્યું. આ વિજય એનું જ પરિણામ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy