SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ . * 133. E . - જ . 1 કપ પાણી ના ના. 1 . 1 નો આ કામ કરે 21 - 1 . I ... વાર કે તે ર ઈ. હમ ન કરી દે દી - - વીરે In L ife જ -- જય માળા રે ભયના માર્યા સહુ કોઈ ઘરમાં પેસી ગયા. કોઈએ બારણાં વાસી દીધાં, તો કોઈ ભગવાનનું નામ લેવા લાગ્યાં. થોડો સમય પસાર થઈ ગયો. થોડી વારે લાઇટ થઈ. શું થયું તે જોવા માટે કેટલાક લોકો બહાર નીકળ્યા. એમણે જે દૃશ્ય જોયું એ ખૂબ કમકમાટીભર્યું હતું. પોતાના ભાઈને બોલાવવા ઘરની બહાર પગ મૂકનાર બાર વર્ષનો બાળક બેભાન બનીને ધરતી પર પડ્યો હતો, એને ઠેકાણે શરીર ઘાયલ, નિશ્ચય અડગ એના એક હાથનો પંજો ચંદુલાલ ભાટી પડ્યો હતો, બીજે ઠેકાણે બીજા હાથની પાંચ આંગળીઓ રઝળતી પડી હતી. છોકરાનું આખું મોં દાઝી ગયું હતું. એની વહાલસોયી માના મુખમાંથી દર્દભરી ચીસ નીકળી ગઈ. “બેટા ચંદુ ! આ તને શું થયું ?” ધીમે ધીમે લોકો એકઠા થયાં. કોમી રમખાણના એ દિવસો. ઘરની બહાર નીકળવું એમાંય જાનનું જોખમ. એવે વખતે ચંદુની માતા એને સારવાર માટે દવાખાને લઈ ગઈ. ધીમે ધીમે ચંદુ હોશમાં આવ્યો. એ છોકરાએ જોયું તો એના બંને હાથના પંજા ખલાસ થઈ ગયા હતા. બંને કાંડાનો અડધો ભાગ પણ બોંબના ધડાકાએ હરી લીધો હતો. આ છોકરાના સંબંધીઓ એની ખબર કાઢવા આવે. કોઈ એના અપંગનાં ઓજસ | $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy