SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ७ મેાક્ષમા ૧. હું તમને મેક્ષગતિનેા સાચા મા` કહી બતાવું છું, જિતાએ જ્ઞાન, તે તમે સાંભળેા. વસ્તુસ્વરૂપને જાણુનારા દન, ચારિત્ર અને તપને મેક્ષમા કહ્યો છે. તેને અનુસરીને બ્રાય જીવે સદ્ગતિ પામ્યા છે. જ્ઞાન એટલે જીવ વગેરે દ્રવ્યેની યથાર્થ સમજ. જ્ઞાની પુરુષાએ સર્વે બ્યા, તેમના સર્વે ગુણે, અને તેમના સર્વે પર્યાયે ( પરિણામે ) નું યથાર્થ જ્ઞાન ઉપદેશ્યું છે. જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસવ, સ્વર, નિરા, અને મેાક્ષ એ નવ તથ્યા એટલે કે તત્ત્વા છે. એ નવ તત્ત્વાના અસ્તિત્વમાં ભાવપૂર્વક શ્રદ્ધા અથવા રુચિ, તેનું નામ સમ્યક્ત્વ અથવા દન. વાદિ તત્ત્વના અભ્યાસ, તત્ત્વજ્ઞ પુરુષાનું સેવન, તથા મા ભ્રષ્ટ કે કુમાર્ગીઓનેા એ સમ્યક્ત્વ કે સમ્યગ્દર્શનનાં લક્ષણ છે. ત્યાગ - ૧. અહીં તત્ત્વ એટલે અનાદિ અનંત અને સ્વતંત્ર ભાવ એવા અર્થ નથી. પરંતુ મેાક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય તેવું જ્ઞેય' છે. મેક્ષના જિજ્ઞાસુને જે વસ્તુનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, તેને જ અહી' તત્ત્વ કહેલ છે. આસ્રવ એટલે હિ'સા, અસત્ય વગેરે કર્માંબધના હેતુઓ. સવર એટલે સમિતિ-ગુપ્તિ આદિ શુભ પ્રવૃત્તિએ વડે કને આત્મામાં દાખલ થતું રોવું તે. નિજ રા એટલે બધાયેલાં ક્રર્માને તપ વગેરેથી ખખેરી નાંખવાં તે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy