SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ સુમુક્ષુની તૈયારી se તે હતાશ થઈ જાય છે, તથા ઢીલા થઈ એસી પડે છે. ધણા ભિક્ષુએ હેમતની ટાઢ કે ગ્રીષ્મનેા તાપ રૃખી ગભરાઈ ખિન્ન થઈ જાય જાય છે; જ્યારે કેટલાક ભિક્ષા માગવા જતાં છે. શેરીઓમાં કરડકણા કૂતરા તેમને જોઈ કરડવા દોડે છે, તથા ઘણા અસંસ્કારી લેાકેા તેમને ગમે તેવા શબ્દો સંભળાવી તેમને તિરસ્કાર કરે છે. તે કહે છે કે, કામ કરવું પડે એટલે સાધુ થયા ! ' વળી ખીજાએ તેમને નાગડા, ભિખારા, અધમ, મૂડિયા, ખસિયલ, ગંદા કે અપશુકનિયા' કહીને ગાળા ભાંડે છે. તે વખતે નબળા મનને ભિક્ષુ ઢીલેા થઈ જાય છે. વળી જ્યારે ડાંસમચ્છર કરડે છે અને શ્વાસની અણીએ ખૂંચે છે, ત્યારે તેને પેાતાના ભિક્ષુજીવનની સાર્થકતા વિષે જ શંકા આવે છે કદાચ પરલેાક જેવું કાંઈ જ ન હાય, અને મરણ એ જ બધાના અંત હેય તા! ' ખીજા કેટલાક, વાળ ટૂ`પાવવા પડતા હોવાથી ત્રાસી જાય છે; અથવા બ્રહ્મચ`પાળી ન શકાવાથી હારી જાય છે. વળી કાઈ વાર ન્નુિ ક્રૂરતાં કરતાં સરહદના ભાગમાં જઈ ચડે છે, તા ત્યાંના લેકે તેને ક્રુસ કે ચેાર સમજી પકડે છે અને મારે છે. તે વખતે. ગુસ્સામાં પતિને છેાડી ચાલી નીકળેલી સ્ત્રીની પેઠે તે પેાતાનુ ધર યાદ કરે છે! આ બધાં વિઠ્ઠો અલબત્ત બહુ કઠેર છે તથા દુઃસહુ છે, છતાં તેમનાથી ગભરાઈ પાછા ભાગવાને બદલે, ધીરજથી તેમને સહન કરતાં શીખવું જોઈ એ. [ સૂત્રકૃતાંગ ૧-૩ ] ૬. આવાં આવાં આંતરબજી અનેક વિધા અને પ્રલેાભના મુમુક્ષુના મામાં આવી પડે છે. તે બધાંને પ્રથમથી સમજી લેનાર ભિક્ષુ, તે બધાં અચાનક આવી પડે ત્યારે ગભરાતા નથી. બાકી, ધણા કાચા ભિક્ષુએ, એ બધાં વિધા દેખ્યાં નથી હેતાં ત્યાં સુધી, પેાતાને મહા શૂર માન્યા કરે છે, પણ પછી પ્રથમ વિઘ્ને જ પ્રેમી પર છે કૃષ્ણને જોયાં નહાતા ત્યાં સુધી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy