________________
અપ્રભાર
૨૦૧
જ્યારે પેાતાને પેાતાનાં કમળ ભાગવવા જવું પડે છે, ત્યારે તે ધન તેની સાથે આવતું નથી, તેમ જ તેનું રક્ષણ કરતું નથી. ધન આ લેાકમાં જ કર્માંક્ળમાંથી બચાવી શકતું નથી, તો પછી પરલાકની તે! વાત જ શી?
જે સગાંવહાલાંમાં મૂઢ બની મનુષ્ય પાપકર્મો કરે છે, તે પણ કનાં ફળ ભાગવતી વખતે બધુપણું દાખવવા આવતાં નથી. આમ હોવા છતાં અનત માહથી મૂઢ બનેલાં મનુષ્યા, દીવે। એલવાઈ ગયા હૈાય અને મા` દેખી ન શકાય તેમ, ન્યાયયુક્ત માર્ગ દેખવા છતાં દેખી શકતાં નથી, એ કેવું આશ્ચર્યોં છે!
પરિણામે, દીવાલમાં પેાતે જ પાડેલા માકામાં પેસતાં દબાઈ જઈ હણાતા ચેકરની જેમ, તે મૂઢ લેાકા આ લેક અને પરલેાકમાં પેાતાનાં જ કરેલાં કર્મોથી હણાય છે. એવાં ગાઢ મેાહિનદ્રામાં પડેલાં મનુષ્યાની વચ્ચે વિવેકી મુમુક્ષુએ જાગ્રત રહેવું તથા કશાના વિશ્વાસ ન કરવા. કારણ કે, કાળ નિર્દય છે અને શરીર અખળ છે. માટે ભારડ પક્ષીની પેઠે તેણે સદા અપ્રમત્ત રહેવું. સંસારમાં જે કાંઈ છે, તેને પાશરૂપ સમજી, મુમુક્ષુએ સાવચેતીથી પગલાં માંડવાં; તથા શરીર સબળ છે, ત્યાં સુધી તેને ઉપયેગ સયમધ સાધવામાં કરી લેવા. પછી જ્યારે તે છેક અશક્ત થઈ જાય, ત્યારે માટીના ઢફ્રાની પેઠે. તેને ત્યાગ કરવા.
આળસુ શાશ્વતવાદી કલ્પના કર્યાં ન સધાયુ તે પછી સધાશે '. પણ એમ
-
વસ્તુ છે એવુ' માનનાર.
કરે છે
કરતાં
કે, પહેલાં
6
કરતાં કામ
૧. એ મુખ અને ત્રણ પગવાળુ' એક પુ"ખી. તે સહેજ પણ ગલત કરે તેા ગબડી પડી નાશ પામે.
૨. આત્મા એ કાયમ રહેનારી તથા કશાથી લેપ ન પામનારી