________________
VA
શ્રી મહાવીર-કથા
છે; પાંચે ઇંદ્રિયવાળા હાઈ ને પણ ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવું મુશ્કેલ છે; ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવા છતાં તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી દુભ છે; અને ઉત્તમ ધર્મોમાં શ્રદ્ધા પ્રાપ્ત થવા છતાં તે પ્રમાણે શરીરથી તેનું આચરણુ કરવું મુશ્કેલ છે. માટે હે ગૌતમ! એક ક્ષણુ પણ પ્રમાદ ન કર.
તારુ શરીર દિવસે દિવસે જીણુ થતું જાય છે; તારા કેશ ધેાળા થતા જાય છે, તારું કાન-આંખ નાક–જીન્ન અને ત્વચા વગેરે ઇંદ્રિયેાનું તેમ જ ખીજાં પણ સર્વ પ્રકારનું મૂળ ઘટતું જાય છે; અને તને મેચેની, ગડગૂમડ, તથા વિચિકા વગેરે રા થવા લાગ્યા છે. આમ તારુ શરીર ક્ષીણુ તથા નષ્ટ થતું જાય છે. માટે હે ગૌતમ! એક ક્ષત્યુ પણુ પ્રમાદ ન કર. આ સમયે કાઈ જિન નજરે પડતા નથી; પરંતુ તેમણે ઉપદેશેલા અને ઘણાઓએ આચરેલા માર્ગ તા છે જ. માટે હું ગૌતમ ! એક ક્ષણુ પણ પ્રમાદ ન કર. કાંટાવાળા વિષમ મા છેાડીને, તું તેમણે બતાવેલા સાફ ધારી માને અનુસર નબળા ભારવાહક વિષમ માર્ગે ચડીને પછી જેમ પસ્તાય, તેમ [ ઉત્ત॰૧૦ ]
ન કર.
એક વાર તૂટ્યા પછી જીવનદારી કરી સાંધી શકાતી નથી. માટે જ્યાં સુધી આયુષ્ય છે, ત્યાં સુધી પ્રમાને ત્યાગ કરી, કલ્યાણના માને અનુસરો. પ્રમાદ, હિંસા અને અસંયમમાં જુવાની વિતાવ્યા પછી, ધડપણ આવીને ઊભુ` રહેશે તે વખતે કશું થઈ શકશે નહીં; પણ અસહાય થઈ, કરેલાં કર્મોનું ફળ ભાગવવા જવું પડશે. કાણુ, કરેલાં કર્યાં ભાગવ્યા વિના કાઈ ના છૂટકા થતા નથી.
આયુષ્ય દરમ્યાન મૂર્ખ મનુષ્ય અનેક પાપે કરી, તથા અનેક વેર બાંધી ધન ભેગુ કર્યો કરે છે. પરંતુ મૃત્યુ બાદ