________________
કંડરીક અને પુરીક
Le
લાગુ પડી, અને આખે શરીરે દાહ ઊપડયો. પરંતુ તેણે તે પેાતાને છેવટને વખત જાણી, અર્હત ભગવાને અને પેાતાના ધર્માચાય ધર્મોપદેશક સ્થવિરેશને નમસ્કાર કર્યાં, અને અનશનથી સમાધિપૂર્વક દેહત્યાગ કરી, દેવગતિ પ્રાપ્ત કરી.
આ પ્રમાણે જે નિમ્ર થા અને નિગ્રંથી કંડરીકની પેઠે સયમ સ્વીકાર્યાં પછી મોં થઈ સંયમથી ભ્રષ્ટ થાય છે, તેઓ માત્ર દુઃખી થઇ આ અપાર સંસારમાં બટકથા કરે છે.
પરંતુ જેઓ પુંડરીકની પેઠે શીલ અને સત્ય સ્વીકાર્યો પછી દૃઢ રહે છે, અને વિષયવિલાસેાને વશ થતાં નથી, તે સ લેાકનાં પૂજનીય અને વંદનીય ખતી આ ભયંકર સંસારકાંતારને [દ્ઘાતા॰ ૧–૧૯']
આળગી જાય છે.