SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ xte શ્રી મહાવીર કથા કહ્યું. પણ વિજયચારે ના પાડી, અને કહ્યું કે, તું મને રાજ ખાવાનું આપવાનું કબૂલ કરે, તા જ હું ઊઠું . હાજતથી અત્યંત પીડાયેલ શેઠે કમનથી તે વાતનેા સ્વીકાર કર્યાં. તે દિવસથી શેઠ વિજયચારને પેાતાના ભાજનમાંથી ભાગ આપે છે, અને માધાહિત થઈ તેની સાથે રહે છે, શેઠ વિજયચેારને ખાવાનું આપે છે એ વાત પંથક પાસેથી જાણીને શેઠાણી ધન્ય ઉપર અત્યંત નાખુશ થયાં. ચેાડા દિવસ બાદ પૈસા તથા લાગવગને બળે શેઠ જેલખાનામાંથી છૂટવા અને ધેર આવ્યા. સૌ ખુશ થઈને તેમનું સ્વાગત કરવા લાગ્યાં, પણ ભદ્રા શેઠાણી ઉદાસ થઈ એક બાજુ એસી રહ્યાં. " શેઠે ભદ્દાને પૂછ્યું, · હૈ દેવાનુપ્રિયે! મારા આવવા છતાં તું ઉદ્દાસીન કેમ છે?' ભદ્રા ખેાલી, મારા પુત્રના ધાતક વિજયચારને તમે ખવરાવતા તેથી મને ખેાટું લાગ્યુ છે. શેઠે તેને ખુલાસા કરતાં કહ્યું, મેં કઈ રાજીખુશીથી તે દુષ્ટને ખાવા નથી આપ્યું; પરંતુ એક જ હેડમાં બંધાયે હાવાથી જીવતા રહેવાની ગરજે જ તેને ખાવાનું આપ્યું છે.' આ ખુલાસે સાંભળી ભદ્રાનું મન શાંત થયું, અને તે પ્રસન્ન થઈ શેઠ સાથે રહેવા લાગી. અન્ય સા વાહે જેમ માત્ર શરીરની રક્ષા માટે જ વિજય જેવા પેાતાના વિરાધીને પણુ પેાતાનુ ભેાજન આપ્યું હતું, તેમ સ્નાન-માલ્ય-અલંકાર આદિને ત્યાગ કરનારાં નિત્ર થ્નિમ્ર થીએએ આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળા શરીરને, તે જ્ઞાન-દર્શન-ચારિત્ર્યનું વાહન છે એમ માનીને જ ખારાક આપવે. પણ વણુ -રૂપ-રસ-અળવિષય આદિને અર્થે ન [જ્ઞાતા॰ ૧-૨ ] આપવા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy