SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ સુંસુમા ૪૫૭ જેમ ધન્ય સાર્થવાહે પિતાના શરીરનાં વર્ણ, રૂપ, બળ અને વિષય વધારવા સુસુમાનું લેહીમાંસ નહેતું ખાધું, પરંતુ માત્ર જીવતા રાજગૃહ પહોંચી ધમીરાધન કરવા જ તેને ઉપયોગ કર્યો હતો, તે જ પ્રમાણે નિગ્રંથ નિર્મથીઓએ આ ગંદા શરીરનાં વર્ણનરૂપબળ અને વિષય વધારવા આહાર કરવાનું નથી, પરંતુ નિવણના માર્ગમાં શરીર સહાયક છે, એમ સમજીને તેને ટકાવી રાખવા પૂરતે જ આહાર કરવાને છે. [જ્ઞાતા. ૧-૧૮]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy