SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ બે ઈંડાં ચંપા નગરીમાં મે સાવાહ મિત્રા રહેતા હતા: જિનદત્ત અને સાગરદત્ત. તે બંનેને એકએક પુત્ર હતા. તે બંને પુત્રા સાથે જન્મેલા, સાથે ઊછરેલા, સાથે રમેલા, સાથે પરણેલા અને પરસ્પર અત્યંત અનુરાગવાળા હતા. એકબીજાની ઇચ્છાને તેઓ સ’પૂર્ણ રીતે અનુસરતા. એક વખત તે અનેે જણા નગરી બહારના ઉદ્યાનમાં વિહાર કરવા ગયા હતા. ત્યાં ક્રૂરતાં કરતાં તેઓ એક જાળા પાસે આવ્યા. તેમનાં પગલાંના અવાજથી તે જાળામાં વિયાયેલી એક ઢેલડી ભયની મારી મેાટી ચીસે નાખતી ત્યાંથી નીકળીને સામેના ઝાડની ડાળ ઉપર બેઠી. પેલા મિત્રાએ જાળામાં જોયું તા ઢેલડીએ એ સુંદર ઈંડાં મૂકયાં હતાં. આ ઈંડાં આપણે ઘેર લઈ જઈ એ તે। તેમાંથી આપણને રમવા મેર થશે, એમ વિચારી, તેમણે પેાતાના તાકા દ્વારા તે ઈંડાં ઉપાડાવીને પેાતાને ત્યાંની ઉત્તમ કૂકડીઓનાં ઈંડાંની ભેળાં મુકાવ્યાં. આમ એક ઈંડુ સાગરદત્તને ત્યાં અને બીજું જિનદત્તને ત્યાં સેવાવા વાગ્યું. કૂકડીનાં ઈંડાં ભેળા રાખેલા તે ઈંડામાંથી મેર થશે કે નહી' તે જોવાને સાગરદત્તના પુત્ર વારંવાર તેને ખખડાવવા લાગ્યા, વારંવાર હલાવવા લાગ્યા, તથા આમથી તેમ ફેરવી ફેરવીને જોવા લાગ્યા. આમ ઘણી વાર થવાથી તે ઈંડુ નિર્જીવ થઈ ગયું. પેાતાના ઈંડાને નિર્જીવ થઈ ગયેલું જોઈ તે ધણા ખેદ પામ્યા, અને મન સાથે કહેવા લાગ્યા કે આ ઈંડામાંથી મારે રમવાના માર ન થયે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy