SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ બે કાચબા શ્રી મહાવીર કહે છે? કાશીમાં ગંગાતીરે એક મેટ ધરે હતું. તેમાં અનેક માછલાં, કાચબા, મગર, વગેરે જલચર પ્રાણુઓ રહેતાં હતાં. તે ધરાની પાસે એક મોટી ઝાડી હતી. તેમાં બે શિયાળ રહેતાં હતાં. રાત પડે જળચરેને પકડવા તે બંને ધરા પાસે આવતાં. એક વાર રાત પળે જળ પી ગયું, ત્યારે એ ધરામાંથી બે કાચબા બહાર નીકળ્યા અને ખાવાનું શોધવા આમતેમ ફરવા લાગ્યા. પેલાં શિયાળ તે બંનેને જોતાં જ તેમના ઉપર તૂટી પડયાં. પરંતુ પેલા બે કાચબાઓએ તરત જ પિતાનાં અંગ પિતાની હાલ નીચે છુપાવી દીધાં અને તેઓ હાલ્યા ચાલ્યા વિના જ એક જગાએ પડી રહ્યા. પિલાં શિયાળાએ આવીને તેમને વારંવાર હલાવ્યા, બચકાં ભય અને નખ માથી પણ કોઈ જ વળ્યું નહીં. છેવટે થાકીને તેઓ કાચબા ફરી હાલ-ચાલે તેની રાહ જોતાં છેડે છે. છપાઈને બેસી રહ્યાં. શિયાળ ચાલ્યાં ગયાં સમજીને બેમાંના એક કાચબાએ પિતાને એક પગ ધીરે ધીરે બહાર કાવ્યો. તે જોતાં જ એક શિયાળે એકદમ આવીને તેને પગ કરડી ખાધે. એ જ રીતે ૫ . - -- - ૧, બે હાથ, બે પગ, અને પાક.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy