________________
અઢારમા ભવ: ત્રિપુષ્ઠ વાસુદેવની કથા
કે,
મૃગાવતી નામે કન્યા ઉત્પન્ન થઈ. તે જયારે યુવાવસ્થામાં આવી, ત્યારે તેનું સૌ એવું તેા ખીલી ઊઠયું કે તેથી મેાહિત થઇ રિપુપ્રતિષ્ણુત્રુ રાજાએ, પિતા હૈાવા છતાં તેનું પાણિગ્રહણ કર્યું. મહાજનેા સહિત પ્રજાજના આવા અનાચારથી ક્ષુબ્ધ ન થાય તે માટે, રાજાએ લગ્ન કરતા પહેલાં તે બધાને મેલાવીને આડંબરપૂર્વક પૂછ્યું રાજાના રાજ્યમાં જે રત્ન ઉત્પન્ન થાય, તેને સ્વામી કાણુ કહેવાય ? '' લેાકવ્યવહાર તથા ઢિત જાણુનાર તે મહાજનેાએ નિઃશંકપણે જવાબ આપ્યા કે, તે દેશના રાજા.' એ પ્રશ્ન ત્રણ વાર પૂછી પૂછીને રાજાએ મહજતાને મેઢે ત્રણવાર એ જાતને જવામ કઢાવ્યેા; અને પછી ધીઢતાથી તેમને જણાવ્યું કે, મારી પુત્રી મૃગાવતી કરતાં રૂપયૌવનમાં આખી પૃથ્વીમાં કાઈ શ્રેષ્ઠ ન હાવાથી, તે સ્ત્રી-રત્ન જેવી છે. માટે તે રત્ના સ્વામી હું રાજા સિવાય કાણુ થઈ શકે? આ રીતે કુટિલતાથી મહાજનાનાં માં અધ કરીને તે રાજાએ પેાતાની પુત્રીને જ પટરાણીપદે સ્થાપી. રાજાનું આવું હાંસીપાત્ર તથા બીભત્સ અચારણ જોઈ તે મહારાણી ભદ્રા અત્યંત સંતાપ પામીને પેાતાના પુત્ર અચલ સાથે દક્ષિણ દેશમાં ચાલી ગઈ, અને ત્યાં મહેશ્વરી નામે નગરી વસાવીને રહેવા લાગી. થાડા વખત બાદ અચલકુમાર પિતા પાસે પાછે આબ્યા. પેાતાની પુત્રીના કામી એવા તે રિપુપ્રતિશત્રુ રાજાનું નામ લેાકાએ પ્રજાપતિ પાડયું.
વખત જતાં વિશ્વભૂતિને જીવ મહાશુક્ર દેવલાકમાંથી ચ્યવને મૃગાવતી રાણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયે. વાસુદેવ ગ ́માં આવે ત્યારે તેમની માતાને જે સાત મહારવઘ્ન
t
૩૧
૧. યુવાન કેસરીસિંહ, લક્ષ્મીદેવી, સૂર્ય, કુસ, સમુદ્ર, રત્નરાશિ, અને ધૂમાડા વગરના અગ્નિ, એ સાત ખાખતા સ્વપ્નમાં શેવામાં આવે, ત્યારે વાસુદેવ પુત્ર તરીકે જમાના છે, એમ
મનાય છે.