________________
અતિ હર વર્ગ
A
કરવાને લાભ હાય. એટલે જેટલી મળી તેટલી વિગત નોંધવાનું. તો ન જ છોડી શકાય. આ રહી તે બધી વિગતાઃ[૩૫ મું ચામાસું
ભગવાને તે વર્ષોંનું ચેામાસું વૈશાલીમાં વ્યતીત કર્યું. વર્ષોંઋતુ પૂરી થયા બાદ તે ફરી એક વાર મધ્યપ્રદેશા તરફ વળ્યા; અને કાશલ, પાંચાલ, સૂરસેન આદિ દેશમાં વિચર્યોં. આ પ્રવાસ દરમ્યાન તે ક્રાંપિલ્ય, સૌ પુર, મથુરા, નપુર આદિ નગરામાં પધાર્યાં. ત્યાર બાદ તે પાછા વિદેહ તરફ વળ્યા. આ વખતે વાણિજ્યગ્રામ પાસે કૈાલાક સ`નિવેશમાં આગળ જણાવેલ(પા. ર૯૪) આનંદ ગૃહપતિના અવધિજ્ઞાન બાબત ગૌતમે ઉઠાવેલી શકાવાળા બનાવ બન્યા હતા — એટલું અહીં સૂચવીને આગળ ચાલીએ. [૩૬મું ચેામાસું ]
-
ભગવાને આ વર્ષોંનું ચેામાસું મિથિલામાં ગાળ્યું. ત્યાર માંદ તે અ ંગદેશ તરફ વળ્યા. આ પ્રવાસ દરમ્યાન જ ચંપા નગરીમાં આગળ ( પા. ૩૦૮ ઉપર) જણાવેલા કામદેવ શ્રાવકની પ્રશંસાવાળા બનાવ બન્યા હતા.
[૩૭ મું ચામાસું ]
ત્યાર બાદ ભગવાન રાજગૃહ તરફ વળ્યા. આ વર્ષે ભગવાનના અનેક શિષ્યા નિર્વાણુ પામ્યા. તેમાં ગણધર પ્રભાસનું નામ નોંધવાપાત્ર ગણાય. આ વનું ચામામું ભગવાને રાજગૃહમાં વ્યતીત કર્યું.
[ ૩૮ મું ચેામાસું |
વર્ષાઋતુ પૂરી થતાં ભગવાને મગધમિમાં જ વિહાર કર્યો કરવાનું ચાલુ રાખ્યું. આ વર્ષ દરમ્યાન ગણુધર અચલભ્રાતા અને મેતા નિર્વાણુ પામ્યા. ભગવાને આ વર્ષનું ચામાસું નાલંદામાં વિતાવ્યું.