________________
તુ
અઢારસ, ઓગણીસમુ, અને વીસસુ વ
જાણવામાં આ વાત આવી. તેણે તરત રાજ્યભડારમાંથી ત્રણ કરાડ રત્નાના રાજમાર્ગની વચ્ચે ઢગલા કરાભ્યા, તથા ઢંઢેરા પિટાવી લેાકાને ભેગા કર્યાં. ત્યારબાદ તેણે જણુાવ્યું કે, જે પુરુષ ચિત્ત જળ, અગ્નિ અને સ્ત્રીના સર્વથા ત્યાગ કરે, તેને હું આ ઢગ આપી દઈશ. ત્યારે લેાકેા કહેવા લાગ્યા કે, ધન વડે જે ખાન-પાન અને સ્ત્રીરૂપી રને ભાગવવાનાં ન હોય, તે। પછી તે ધન શું કરવાનું? ત્યારે અભયકુમારે તેમને ટાણા મારીને સમજાવ્યું કે, જે ત્રણ રત્નાને આ રત્નરાશિ કરતાં પણ મહામૂલ્યવાન માની તમે સંધરી રાખવા ઇચ્છા છે, તે ત્રણ રત્નને કરે મારનાર આ કિયારાને તમે ભિક્ષા માટે ભિક્ષુક થયેલા કહી નિદા છે! કેમ?' આથી લેાકેાને તરત પેાતાની ભૂલ સમજાઈ, અને તેમણે પેલા સાધુની નિંદા કરવાનું છેાડી દીધું.
"