________________
ધન્ય અને અલિભદ્ર રોવરાવવા લાગી. પિતાને ત્યાં મહિનાના ઉપવાસ બાદ રાજીખુશીથી ભિક્ષા માટે આવેલા પ્રિય પુત્રને નજર પણ કર્યો વિના ભિક્ષા વિના પાછા કાઢનાર પિતાની જાતને તેમજ દુર્ભાગ્યને ફિટકારતી ભદ્રાને શ્રેણિક રાજાએ શાંત પાડી; તથા હવે અંતિમ વાત સ્વીકારી બેઠેલા શાલિભદ્રને પિતાના રુદનથી વ્યથિત કર કઈ રીતે યોગ્ય નથી, એમ કહી, તેને તેણે ત્યાંથી પાછી વાળી. શાલિભદ્ર અને ધન્ય પણ યથાકાળે મરણ પામી ઉત્તમ દેવગતિ પામ્યા.