________________
શ્રી મહાવીશા
તેમને મરણ પામેલા જાણી તેમની સાથેના સ્થવિરાએ તેમના પરિનિર્વાણુ :નિમિત્તે ધ્યાન કર્યું, તથા તેમનાં વસ્ત્ર-પાત્ર લઈ તેઓ ભગવાન પાસે આવ્યા, અને તે મુનિએના મરણની વાત તેમને નિવેદિત કરી, તથા તેમનાં વજ્રપાત્ર તેમની આગળ નિવૃતિ કર્યો.
૨૦૦
તે વખતે ગૌતમે ભગવાનને વન કરી પૂછ્યું: હું ભગવાન! તે મુનિએ સ્વભાવે ભદ્ર, વિનયી, શાંત, ઓછાં ક્રોધ-માન-માયા-લાભવાળા, મૃત્યંત નિરભિમાની, ગુરુની આથે રહેનારા, કાઇ ને સંતાપ ન આપનારા, તથા ગુરુભક્ત હતા. તે હવે મરણ પામી ત્યાં ગયા છે. તથા કર્યાં ઉપન્ન થયા છે? ભગવાને જવાબ આપ્યા; હે ગૌતમ! તેઓ ચલાક તેમ જ સૌધ કપ (સ્વગ )થી માંડીને આરણુ અને અચ્યુત કલ્પ તથા નવ ત્રૈવેયક વિમાના (દેવલા)ની પણ પાર આવેલા વિજય નામના અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચુત થઈ તે મહાવિદેહક્ષેત્રમાં જન્મી, સિદ્ધ-મુદ્દ-અને મુક્ત થશે. કાશલમાં સુમનેાભદ્ર અને સુપ્રતિષ્ઠ જેવા બીજાઓને પણ દીક્ષા આપી, ભગવાન પેાતાની જન્મભૂમિ વિદેહ ત વળ્યા. ત્યાં વાણિજ્યગ્રામમાં જઈ, તેની બહારના પિલાસય નામે ચૈત્રમાં તેઓ ઊતર્યાં.
૩. આના ગૃહપતિ
વાણિજ્યગ્રામમાં આનંદ નામે સમૃદ્ધ અને સમ ગૃહતિ રહેતા હતા. તેની પાસે ચાર હિરણ્યકેાટી નિધાનમાં, ચાર વ્યાજે, અને ચાર ઘરના વાપરમાં હતી. ઉપરાંત દશ હજાર ગાયને એક જ એવા ચાર ને હતા. તે ગૃહપતિ બધા સાવાહને સલાહકાર, કુટુંબને પૂછ્યા જોગ, માનેા આધારભૂત અને સ કાર્યોના વધારનાર હતા. પેાતાને ઈષ્ટ એવી શિવના ભાર્યો સાથે તે સુખસુખે રહેતા હતા.