________________
વિદેહ તરફ
S
નવા જ મા` વિચારવા માંડયો. પેલા સાધુઓને જવામ તેમાં નિમિત્તભૂત થયા.
માણુસનું મન પેાતાના નિયે કરવામાં કેટલીક વાર કેવાં તુચ્છ નિમિત્તથી દારાઈ જાય છે! અથવા કહા કે, માણસનું મન પેાતાને ગમતા નિચેનું સમર્થન કરવામાં કેવાં ગમે તેવાં તરણાંને પશુ આધાર આપવાને પ્રયત્ન કરે છે! જમાલિનું હવેનું ચિરત તેના દાખલે પૂરે છે.
મહાવીર એમ કહેતા કે, કાઈ પણ ક્રિયા કરાવા લાગી, એટલે [કબંધનની દૃષ્ટિએ તા] તે કરાઈ ચૂકી, એમ જ માનવું જોઈ એ. વચમાં કાઈ અકસ્માતથી વિશ્ન આવે, અને તે ક્રિયા સંપૂર્ણ ન થાય, તેા પણ તેથી તે ક્રિયા કરવાના સંકલ્પ કરનાર માટે તા તે ક્રિયા થઈ ચૂકી જ ગણાય. કારણુ કે તે ક્રિયા કરવા ઇચ્છનારે, પાતા પૂરતા તે નિશ્ચય કરી લીવે જ હતા, તેમજ તે કરવાની શરૂઆત પણ કરી જ લીધી હતી. આ સિદ્ધાંતને આધારે જ મહાવીરે પેાતાના પ્રતિસ્પી એએ જન સાધુએ ઉપર કરેલા બે આક્ષેપેાના પરિહાર કરેલા છે. એ મને આક્ષેપે ભગવતીસૂત્રમાં સંધરાયા છે; અને તે અને આ જમાલિવાળા પ્રસંગનું રહસ્ય સમજવામાં ઉપયાગી થાય તેવા છે.
ભગવતીસૂત્ર શતક ૮, ઉદ્દેશક ૭ માં નીચેને પ્રસ`ગ છે : રાજગૃહનગરમાં ગુણુશિક્ષક ચૈત્યની આસપાસ ધેડે દૂર અન્યતાકા ( જુદા સંપ્રદાયના સાધુએ ) રહેતા હતા. તેએ ભગવાનના વિરેને આવીને કહેવા લાગ્યા કે, “ તમે અસંયમી અને પાપી છેા; કારણ કે તમે અદત્ત (કાઈ એ નહી આપેલ ) પદાર્થોનું ગ્રહણ કરે છે, અદત્ત પટ્ટાને ખાઓ છે, અને અદત્તના સ્વાદ લે છે. કારણ કે, તમને આપવામાં આવતા પદાર્થોં જ્યાં સુધી તમારા પાત્રમાં પડ્યો નથી, તેવામાં વચમાંથી કાઈ તે પદાર્થને લઈ લે, તેા દાંતા ગૃહસ્થના પટ્ટાનું અપહરણુ