SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા ત્યાર બાદ રાન્ત પોતે કરેલા હુકમ અનુસાર જાતે પ ' > નગર છેાડી ચાલી નીકળ્યા, અને એક કાશ દૂર છાવણી નાખીને રહ્યો. કુશાગ્રપુરમાંથી ત્યાં આવ-જા કરતા લેાકેા તે છાવણીને ( રાજાનું—ધર ) · રાજગૃહ કહેતા, તેથી ત્યાં વસેલું ગામ રાજગૃહ નામે પ્રસિદ્ધ થયું. પ્રસેનજિતે તેની આસપાસ ખાઈ, કિલ્લા વગેરે બધાવી તેને બરાબર સુરક્ષિત કર્યું. ૨૩૪ રાજાને હવે નિશ્ચય થઈ ગયેા હતા કે, બધા કુમારેામાં શ્રેણિક બુદ્ધિમાન હોવાથી, છેવટે તેા રાજય તેને જ હાથ જવાનું છે. પરંતુ, તેઓ અત્યારથી તેની બુદ્ધિમત્તાને કારણે કે પેાતાના પક્ષપાતને કારણે તેને મારી ન નાખે તે સારુ, દેશેાની વહેંચણી વખતે તેણે શ્રેણિકને કાંઈ પણ ન આપ્યું. આથી પેાતાનું અપમાન થયેલું ગણી, શ્રેણિક દુભાઈ તે નગરમાંથી ચાલી નીકળ્યા, અને ફરતે ફરતા વેણુાતટ નામના નગરમાં આવ્યેા. તે નગરમાં એ સમયે કાઈ મેટા ઉત્સવ ચાલતા હતેા; તેથી ભદ્ર નામના શેઠની દુકાને ઘરાકાની ભારે ભીડ જામી હતી. પ્રસંગ જોઈ ાણિક તરત શેઠની મદદે પડીકાં વાળવાને કામે લાગી ગયે, અને તેની વખતસર મળેલી મને કારણે શે તે દિવસે ઘણું ધન કમાઈ શકયા. દુકાન “ધ કરવાને વખત થયે। ત્યારે શેઠે શ્રેણિકને પૂછ્યું, તમે બહારગામના લાગેા છે; તમે કયા પુણ્યવાન ગૃહસ્થના અતિથિ છે? શ્રેણિકે જવાબ આપ્યા, ‘હું તમારા જ અતિથિ છું.' હવે આગલી રાતે શેઠને સ્વમ આવ્યું હતું. તેમાં તેમણે પેાતાની પુત્રી નોંદાને યેાગ્ય વર પેાતાને મળી આવ્યા. એમ જોયું હતું. તે વર આ શ્રેણિક જ હશે એમ ધારી, તેમણે તેને પેાતાને ઘેર લીધેા, અને ચેાગ્ય પ્રસંગે પેાતાની પુત્રીનું તેની સાથે લગ્ન કર્યું. શ્રેણિક શેઠને પૂછ્યું, મારું કુળ વગેરે જાણ્યા વિના, શા માટે તમે તમારી પુત્રી મને આપે છે?' ત્યારે શેઠે જવાબ આપ્યા કે, તમારા ગુણાથી તમારા ઉચ્ચ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy