________________
Ra
શ્રી મહાવીરકથા
વૃત્તિઓથી પ્રેરિત થઈ તે, જનસમૂહનું કલ્યાણ કરવા તત્પર હાય છે. લાકે જે બ્રહ્મદેવને પિતામહે કહે છે, તે ખીજું કાઈ નથી પણ આ ચાર મનેત્તિએની સાક્ષાત્ મૂર્તિ છે! ત્યારે હવે મુદ્દ પાસે બ્રહ્મદેવ આવ્યા એટલે શું? એને અ એ છે કે, તેમના મનમાં આ ચાર મનાવૃત્તિએ વિકાસ પામી. તેમના અંતઃકરણના અમÎદ પ્રેમથી, અગાધ કરુણાથી, સજ્જના વિષેની મુદ્રિતાથી અને તેમનું ન સાંભળનારાએ ઉપર અથવા તે તેમના અકારણુ શત્રુએ ઉપર ઉપેક્ષાથી, તે સહુને! પ્રસાર કરવા પ્રવૃત્ત થયા.’