SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ કૈવલ્યપ્રાપ્તિ ૨૧૯ વિના ઉઠાવી નહીં લઉં, ખીજા પાસે નહીં લેવરાવું, કે ક્રાઈ લેતા હશે તેને અનુમતિ નહીં આપુ (વગેરે ઉપર મુજબ ) તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. ૧. તે નિગ્રંથ વિચાર કરીને મિત પ્રમાણમાં વસ્તુએ માગે. ૨. તે નિથ માગી આણેલ અન્નપાનાદિ આચાર્યાદિકને જણાવીને તેમની પરવાનગીથી ખાય. ૩. તે નિથ પ્રમાણુ ( કાળ-ક્ષેત્રની હ્રદ ) બાંધીને વસ્તુએ માગે. ૪. તે નિષ્રંથ વારંવાર તે પ્રમાણ નક્કી કરતા જાય. ૫. તે નિગ્રંથ સાધમિકાની બાબતમાં પશુ વિચારીને તથા મિત પ્રમાણુમાં જ વસ્તુ માગે. . આટલું કરે, તે! તે મહાવત બરાબર આચયુ કહેવાય. શોધું મહારત : હું સર્વ પ્રકારના મૈથુનને યાવજ્જીવન ત્યાગ કરું છું. હું દેવ-મનુષ્ય-તિય ચ સંબંધી મૈથુન જાતે નહી સેવું, બીજા પાસે નહીં. સેવરાવું, કેકાઈ સેવતા હશે તેને અનુતિ નહીં આપુ (વગેરે ઉપર મુજબ ). તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે : ૧. તે નિથ વારંવાર સ્ત્રી સબધી વાતેા ન કરે. કારણુ કે તેમ કરતાં ચિત્તની શાંતિના ભંગ થાય, અને કેવળીએ ઉપદેશેલા ધથી ભટ્ટ થવાય. ૨. તે નિથ સ્ત્રીઓના મનેાહર અવયવે! જુએ કે ચિ'તવે નહિ. ૩. તે નિષ્રથ સ્ત્રી સાથે પહેલાં કરેલી કામક્રીડા યાદ ન કરે. ૪. તે નિંથ પ્રમાણુથી વધારે તેમજ કામેદ્દીપક અન્નપાન ન સેવે. ૧. તેમને માટે કે તેમની પાસેથી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy