SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા ૪. તે નિફ્ વસ્તુમાત્રને બરાબર જોઈ તપાસી-સાફ કરીને લે કે મૂકે, જેથી જીવજં તુની હિંસા ન થાય. ક ૫. તે નિથ પેાતાનાં અન્નપાન પણ જોઈ-તપાસી ઉપયેગમાં લે, જેથી જીવજંતુની હિં’સા ન થાય. આટલું કરે, તેા તે મહાવ્રત શરીરથી ખાખર સ્વીકાર્યું, પાળ્યું, અમલમાં મૂકયું, કે જિતાની આજ્ઞા પ્રમાણે અનુસર્યું કહેવાય. પીનું મદાવ્રત હું સર્વ પ્રકારના જૂઠરૂપ વાણીદેષતા યાવજીવન ત્યાગ કરું છું. ક્રેાધથી, લાભથી કે હાસ્યથી હું મનવાણી-કાયાથી અસત્ય નહી આચરું, બીજા પાસે નહીં આચરાવું કે કાઇ આચરતા હશે તેને અનુમતિ નહીં આપું. ( બાકીનું બધું પહેલા વ્રત પ્રમાણે. ) તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવના છે. ૧. તે નિગ્ર ંથે સાચ-વિચાર કરીને ખેલવું, જેથી વગર વિચાયું બૂટ ખેલી ન જવાય. ૨. તે નિગ્રંથ ગુસ્સાનેા ત્યાગ કરે, જેથી ગુસ્સામાં આવી જઈ ખૂદ ન ખેાલી જવાય. ૩. તે નિફ્ લેાભને ત્યાગ કરે, જેથી લેાભમાં તાદ જૂઠું ન એલી જવાય. ૪. તે નિ ંથ ભયને! ત્યાગ કરે, જેથી ભયના માર્યો જાડુ મેલી ન જવાય. ૫. તે નિગ્રંથ હાસ્યને! ત્યાગ કરે, જેથી હાસ્ય-ટીખળમાં ઝૂફ એટલી ન જવાય. આટલું કરે, તે તે મહાવ્રત બરાબર સ્વીકાયું કે આચયુ" કહેવાય ( વગેરે ઉપર મુજબ ). ત્રીજું મહાત્રત : હું સર્વ પ્રકારની ચેરીને યાવજ્જીવન ત્યાગ કરું છું. ગામ, નગર કે અરણ્યમાં થા ુ યા ધણું, નાનું ચા માટું, ચિત્ત કે અચિત્ત એવું કશું જ હું બીજાએ આપ્યા
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy