SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભવ : નયસારની કથા પરંતુ તે ઉપદેશ ન સંઘરાયાનું દુઃખ કરવું પણ ન ઘટે. કારણ કે, એ ધર્મબીજ વવાયા પછી, તે કયા કયા આઘાતપ્રઘાતે વચ્ચેથી બચીને કેવી રીતે વિકસતું ગયું, તથા છેક સત્તાવીસમે ભવે મહાવીર-જીવનરૂપે ફળીતે કૃતાર્થ થયું, તેની સળંગ કથા તો કથાકારો આપણને આપે છે જ. અને કદાચ ઉપયોગિતાની દષ્ટિએ એ કથા જ આપણે માટે વધુ મહત્વની છે. આપણે તે કથા તરફ જ જઈએ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy