________________
દીક્ષાનાં બીજા છ વર્ષ
૧૭
ચંપા અને રાજગૃહ વચ્ચે ગૌબર નામે ગામ હતું. ત્યાં ગેાશ'ખી નામે એક આહીરપત રહેતા હતા. તેને બધુમતી નામે વંધ્યા સ્ત્રી હતી. તે ગામની પાસે ખેટક નામે પરું હતું. તેને રાતારાત ચેારલેાકાએ આવીને ભાગ્યું. પકડાયેલાં સ્ત્રીપુરુષામાં વેશિકા નામની ગર્ભવતી સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યા. પરંતુ વેશિકા સ્વરૂપવતી હેાવાથી ચેારા તેના પુત્રને પડતા મૂકી તેને પકડીને સાથે લઇ ગયા. સવારમાં ગેાશખીની નજરે પેલે શિકાનેા પુત્ર પડયો. તેને તેણે પેાતાના પુત્ર તરીકે ઉછેરવા માંડયો. આજી બાજુ ચેરલેાકેાએ વેશિકાને ચંપાનગરીમાં એક વેશ્યાને વેચી દીધી. વેશ્યાએ તેને સ્વરૂપવતી જોઇ પેાતાને સ વ્યવહાર શીખવ્યા.
હવે વેશિકાના પુત્ર મેાટે થતા થતા યુવાન થયા. એક વખત મિત્રાની સાથે ઘીનું ગાડુ` વેચવા તે ચંપાનગરીમાં આવ્યા. ત્યાં નગરજને ને ચતુર રમણીએની સાથે વિલાસ કરતા બેઈ, તે પણ વિલાસની ઇચ્છાથી વેસ્યાઓના લત્તામાં ગયે, અને ત્યાં વૈશ્યા તરીકે રહેતી પેાતાની માતાના રૂપ ઉપર મેાહિત થઈ તેની પાસે જ ગયા, અને તેને આભૂષણદિથી પ્રસન્ન કરી, રાત્રે આવવાને! સંકેત કરીને પાછા ફર્યાં. રાત્રે સ્નાનવિલેપનાદિથી તૈયાર થઈ તે વેશ્યાના ધર ભણી ચાલ્યે!; માગે જતાં તેના એક પગ વિદ્યામાં પડયો. પણુ ઉતાવળમાં પગ ધેાવાના વિલંબ સહેવાને બદલે પાસે ઊભેલી ગાયના વાછરડાને પગ ઘસીને તે ચાલતા થયે. તે જોઈ વાછરડા ખિન્ન થઈ પેાતાની માતાને મનુષ્યભાષામાં કહેવા લાગ્યા, હે માતા! જીએ આ પુરુષ તેને વિષ્ટા ભરેલા પગ મને ધસે છે.' ત્યારે ગાય પણ તે જ ભાષામાં મેલી,
"
મેટા, ખેદ ન કર. એ તેા કામદેવને ગધેડા બની પેાતાની માતા સાથે જ વિલાસ કરવા જાય છે, તેને વળી સારાસારનું ભાન શું!'