________________
દીક્ષાનાં પ્રથમ ૭ વર્ષી
૧૧૩
ભાન ભૂલી ધાર તપ કરનારા; ઘી-તેલ આદિ વિકૃતિકારક રસપાર્થના ત્યાગ કરનારા; અને જીભની લેાલુપતા છેાડી, ગમે તેવા સારે। વા નરસે, રસીલે વા રસહીન ખેારાક મળ્યા હાય તેને નિરપેક્ષપણે ખાઈ લેનારા કહે છે. ભગવતી સૂત્ર પાતે જ (૮-૫) આવિક સાધુએ તે શું પણ આવિક ગૃહસ્થાને જ ઊબરા-વડ-એર-સતર-પીપળેા વગેરેનાં ફળ ન ખાનારા; ડુંગળીલસણ વગેરે ક ંદમૂલના વિવક, અને ત્રસ પ્રાણીની હિંસાવિવર્જિત વ્યાપાર વડે આવિકા કરનારા જણાવે છે. મહાવીર તા તેમના દાખલા આપી પેાતાના શ્રમણેાપાસકેાને એ બાબતમાં ડેા લેવાનું સુધ્ધાં જણાવે છે!
એટલે આવિકા બીજા ગમે તેવા હશે પણ પેટભરુ તે। નહેાતા જ, એવું જૈન તેમજ બૌદ્ધ ઉલ્લેખેાથી જ જશુાઈ આવે છે. ખાવા-પીવાના નિયમે। અને નિય ત્રણાની ખાખતમાં તેઓ જૈન સાધુએ જેવા જ હતા; ઊલટું ભિક્ષા પણ પાત્રમાં ન લેતાં હાથ ઉપર જ લઈને ખાવાની બાબતમાં તે તે તેમને પણુ ટપી જતા હતા; હા કાઈ માંદુ સાજું હાય તે જુદી વાત.
એટલે આજીવિકા માટે સાધુ થયેલ હેાવાથી ‘ આવિક ’ એવા અથ કરવાને બદલે એવા અર્થ સમજવા જોઈએ કે, ધ જીવનની ખીજી ખાખતા કરતાં આવિકાના નિયમ ઉપર વધારે પડતા ભાર મૂકતા હોવાથી (સમ્યક્ + આજીવ) તેઓ આજીવિક કહેવાતા હશે.