SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં પ્રથમ ૭ થ ૮. લાદેશની ચાતનાએ આ બધા પ્રદેશ પેાતાના પિતાના ઓળખીતા લેાકેાથી ભરેલા હાઈ, મહાવીરે હવે જ્યાં કાર્ય ઓળખીતા ન હોય, તેવા પ્રદેશામાં જવાને વિચાર કર્યાં. તે મુજબ તે દુ`મ એવા લાઢ પ્રદેશમાં પધાર્યાં. આચારાંગસૂત્રમાં તે પ્રદેશના પ્રવાસ દરમ્યાન તેમને પડેલી મુશ્કેલીએ અને વેઠવાં પડેલાં કટાનું હૃદયદ્રાવક વર્ષોંન છે. સુપ ‘ત્યાં તેમને તદ્દન હલકી જાતનાં શય્યા અને આસનેને ઉપયેગ કરવા પડયો હતે. ત્યાંના લેકા પણુ તેમને બહુ મારતા. ખાવાનું બહુ લૂખું મળતું અને કૂતરાં કરડતાં. કેટલાક લેાકા તે કૂતરાઓને રેકતા, તે! કેટલાક તે કૂતરાઓને છુછકારીને કરડાવતા. વભૂમિના લાકા બહુ કઠાર હતા. ત્યાં કૂતરાં કરડી ન જાય તે માટે ખીન્દ્ર શ્રમણા હાથમાં લાકડી કે નાળ લઈને ફરતા. કેટલીક વાર ધૃતરાએ મહાવીરને કરડતા અને તેમના માંસની પેશીઓ ખેંચી કાઢતા. છતાં એવા દુર્ગામ લાઢ દેશમાં હિંસાના ત્યાગ કરીને અને શરીરની મમતા છે!ડીને તે અનગાર ભગવાને આવી પડતાં સંકટાને સમભાવે સહ્યાં; અને સંગ્રામને મેખરે રહેતા વિજયવંત હાથીની જેમ એ દુઃખે ઉપર જય મેળવ્યે. - કેટલીક વાર લાઢ દેશમાં ઘણે દૂર ચાલ્યા છતાં ગામ જ ન આવતું. કાઈ જગાએ ગામની ભાગાળ પાસે આવતાં જ ગામના લેાકા બહાર નીકળીને તેમને મારતા, અને હાંકી કાઢતા. કાઈ વાર તેઓ ભગવાનના શરીર ઉપર બેસી તેમનું માંસ કાપી લેતા, કાઈ વાર તેમના ઉપર ધૂળ વરસાવવામાં આવતી. ૧. સુશી દાબાદની નવાબીમાં આવતા રાઢ. આચારાંગમાં [૧-૯] લાઢ સાથે જભૂમિ અને શુભ્રભૂમિ એવા તેના બે પ્રદેશને પણ ઉલ્લેખ છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy