SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શો મહાવીર કથા કર્મોનાં વિષમ પરિણામો ભોગવતા, દુઃખથી પીડાઈ હંમેશાં આ નિચક્રમાં ભટકવું પડવાનું છે. પોતાનાં કર્મ પિતાને ભોગવ્યા વિના ઢકો જ નથી. માટે જાગૃત થાઓ; વર્તમાન કાળ એ જ એકમાત્ર તક છે, અને બધપ્રાપ્તિ સુલભ નથી. માટે આત્મકલ્યાણ સારુ તીવ્રતાથી કમર કસે. ત્રણે કાળના સંતપુરુષે ભારપૂર્વક એ જ વાત કહેતા આવ્યા છે.” [ સત્રશ્રુત૦ ૧, ૦ ૧૩-૨૨]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy