SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વારા શાળા ના નામ કિ ગાન યુવાવસ્થા વિદિના, અને પ્રતિકારિણું. વર્ધમાનને સુપાર્શ્વ નામે કાકા હતા, નંદિવર્ધન નામે મોટાભાઈ હતા, સુદર્શના નામનાં બહેન હતાં, અને કૌડિન્ય ગાત્રની યશોદા નામની સ્ત્રી હતી. વર્ધમાનની પુત્રી કાશ્યપ ગોત્રની ગણાય. તે બે નામે પ્રસિદ્ધ હતીઃ અનવદ્યા અને પ્રિયદર્શના. પ્રિયદર્શનાની પુત્રી કૌશિક ગોત્રની હતી. તેનાં બે નામ ઉપર આપ્યાં છે. બીજા કેટલાક પ્રાચીન લેખકે ગૃહાવાસમાં વર્તતા વર્ધમાનનાં નીચે પ્રમાણે વિશેષણો આપીને જ અટકે છેઃ સર્વ બાબતોમાં કુશળ [ ], પ્રતિજ્ઞાને નિર્વાહ કરવામાં હંમેશાં તત્પર રજકણે], અત્યંત સુંદર રૂપવાળા [ ], સર્વગુણસંયુક્ત [પાછળ], સરળ પ્રકૃતિવાળા [v], વડીલેને વિનય કરનારા [ વિપ,જ્ઞાતવંશી [iu], જ્ઞાતવંશી ક્ષત્રિયના પુત્ર ળિયપુર, જ્ઞાતવંશી ક્ષત્રિયના કુળમાં ચંદ્ર સમાન [ળાવવા]વિદેહવંશી [ શિ], વિદેહદિના (ત્રિશલા) ના પુત્ર, વિદેહાની કુખ વિષે ઉત્પન્ન થયેલા [હિd], અને વિદેહવંશી સુકુમાર યુવાન [વિહ ]. એટલે ગૃહાવાસમાં તેમના આચાર વિષે સીધું કશું જાણવા મળતું હોય તો થોડું જ છે. સૂત્રકૃતાંગમાં “મહાવીરે આમ કહ્યું છે', એવા સીધા ઉલેખ સાથે જે કેટલાક ફકરાઓ સંધરાયા છે, તેમાંને એક, ગૃહસ્થાશ્રમ દરમ્યાન તેમનું વર્તન કેવું હશે તે સમજવામાં આપણને ઉપયોગી થાય તેવો છે; તે અહીં આપણે ઉતારીને સંતોષ માનીએઃ વિવેકી પુરુષે ગૃહસ્થાશ્રમ દરમ્યાન પણ પિતાની ચોગ્યતાનુસાર અહિંસાદિ તે પાળવા પ્રયત્ન કરો. મૂર્ખ મનુષ્ય જ સાંસારિક પદાર્થો અને સંબંધીઓને પિતાનું શરણ માની, તેઓમાં બંધાઈ રહે છે. તે જાણતા નથી કે અંતે તો તે બધાને છેડી એકલા જ જવાનું છે તથા પોતાનાં “
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy