SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર જન્મ ૬. પછી (મનહર તથા નેત્રને આનંદ આપનાર પુત્રને સૂચવનાર) મંદાજ દીધું. ૭. પછી (મેહરૂપી અંધકારને નાશ કરી, જગતમાં ઉલ્લત કરનાર પુત્રને સૂચવનાર) સુર્ય દીઠે. ૮. પછી (વંશમાં મોટી પ્રતિષ્ઠાવાળા પુત્રને સૂચવનાર) માધ્યગ દીઠો. ૯. પછી (સર્વ અતિશને પૂણું પાત્ર એવો પુત્ર સૂચવનાર) જળપૂણ જ જોયો. ૧૦. પછી (સંસારરૂપી અટવીમાં પડેલાં મનુષ્યના પાપ૨૫ તાપને હરનાર પુત્ર સૂચવનાર) પરોવર જોયું. ૧૧પછી (અછુખ્ય છતાં પણ સમીપે અવશ્ય જવા યોગ એવા પુત્રને સૂચવનાર) સી. સમુદ્ર જે. ૧૨. પછી (વિમાનવાસી દેવાથી પણ સેવાનાર પુત્રની પ્રાપ્તિ સૂચવનાર) વિમાન દીધું. ૧૩. પછી (સર્વ ગુણરૂપ રત્નોની ખાણું તુલ્ય પુત્રને સૂચવનાર) ત્રિપુંડ દીઠે. અને ૧૪. ચૌદમે સ્વપ્ન (અન્ય તેજવીઓના તેજને દૂર કરનાર પુત્રને સૂચવનાર) જાજવલ્યમાન અરિનને મુખમાં પ્રવેશ કરતો જોયો. દેવાનંદા આ સ્વપ્ન જોતાં અચાનક જાગી ઊઠી, તથા પોતાના પતિને આ સ્વને વર્ણવી બતાવી, તેમનું ફળ પૂછવા લાગી. ઋષભર વિચાર કરી તેને જણાવ્યું કે, હે સુભાગે! આ સ્વપ્નથી સૂચિત થાય છે કે, તેને સર્વ શાસ્ત્રોને જાણનાર, સુદઢ શરીરવાળો, સુલક્ષણે, તેજસ્વી, યશસ્વી, સૌભાગ્યવંત, સર્વગુણયુક્ત તથા આપણા કુળને ઉજાળના સુપુત્ર થશે. દેવાનંદા આ સાંભળી અતિ હષત થઈ, તથા ફરીથી કુસ્વ વડે એ શુભસ્વનું ફળ ખંડિત ન થાય તે માટે શુભ વિચાર કરતી જાગતી જ રહી. જેની કુખે આ મહાપ્રતાપી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy