________________
૯ઃ મહિલ
હે જમ્મુ ! જે નિગ્રંથ અને નિગ્રંથીઓ પેાતાની પાંચે પ્રતિજ્ઞાઓને રાહિણીની પેઠે સારી રીતે સાચવે છે તેમ જ ખીલવે છે, તે જ સૌથી ઉચ્ચ કોટીનાં હાઈ અલભ્ય છુપદને પામે છે.
७
આ પ્રમાણે હું જ બુ ! શ્રમણભગવાન મહાવીરે આ સાતમા અધ્યયનમાં શ્રમણેાની જે ચાર કેાટી મતાવી છે, તે મે' તને કહી, એમ આ સુધર્મા ખેલ્યા.
૧૯
८
મલ્લિ
[ મહિલ1 ]
શ્રમણભગવાન મહાવીરે કહેલા
નાયાધમ્મકહાના
સાતમા અધ્યયનના અર્થ જાણ્યા; તે હવે, તેના આઠમા અધ્યયનના શે। અર્થ કહ્યો છે તે જણાવેા, એમ આય જમ્મુએ પેાતાના ગુરુ આ સુધર્માને કહ્યું.
આ સુધર્માં આલ્યા ઃ——
વિદેહની રાજધાની મિથિલામાં કુંભ નામે રાજા હતા. તેને પ્રભાવતી રાણી તથા મલ્લિ નામની પુત્રી અને મલ્લદિન્ત નામે પુત્ર હતાં. મલ્ટિ રૂપ, લાવણ્ય અને ચૌવનથી સર્વોત્કૃષ્ટ હોવા છતાં કુમારી હતી; અને આજીવન કૌમારવ્રત પાળવાના તેના સકલ્પ હતા. તે અનુસાર રાજકુમારી હાવા છતાં તેની રહેણીકરણી .અને ખાનપાન બ્રહ્મચર્ય ને વરાધી એવાં સાદાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org