________________
*
ધર્મકથાઓ
આનાં સર્વ સગાંને જમવા તેડાવ્યાં. જમણુ થઈ રહ્યા બાદ મધાની સમક્ષ તેણે પેાતાની એક એક પુત્રવધૂને ખેલાવી, અને તે દરેકને શાળના પાંચ પાંચ દાણા આપીને કહ્યું કે, તમે આ દાણા સાચવજો તથા જ્યારે હું માગું ત્યારે મને પાછા આપજો.”
(6
મોટી પુત્રવધૂ ઉજ્જીિકાએ તે પાંચ દાણા લીધા અને “ સસરાજીના કાઠારમાં શાળનાં ઘણાંય પાલાં ભરેલાં છે, એટલે જ્યારે તે દાણા પાછા માગશે ત્યારે તેમાંથી પાંચ દાણા લઇને આપી દઈશ ” એમ વિચારીને, કોઈ ન જાણે તેમ મહાર ફેંકી દીધા.
..
બીજી પુત્રવધૂ ભગવતીએ એ દાણા લીધા અને સસરા માગશે ત્યારે કાઠારમાંથી અપાશે” એમ ધારી, તે દાણા સાફ કરીને તે ખાઈ ગઈ.
૩
ત્રીજી પુત્રવધૂ રક્ષિકાએ તે દાણા એક ચેાખ્ખા કપડામાં બાંધ્યા અને રત્નના કરડિયામાં મૂકી, એશિકા નીચે સાચવી રાખ્યા૪; તથા દિવસમાં ત્રણ વાર તેમને સંભાળવા લાગી.
સૌથી નાની રહિણીએ' તે દાણા લીધા. આ પ્રમાણે પાંચ પાંચ દાણા આપવાના મમ તે સમજી ગઈ. તેણે પેાતાના પિયરિયાંને મેલાવીને કહ્યું કે, વર્ષાઋતુની શરૂઆતમાં જ તમે એક નાના ચારામાં આ દાણાને વાવીને વાડ કરી સભાળજો.
પાકને સમય થતાં જ એના પાંચે છેાડ ખૂબ ફૂલ્યા ફાલ્યા; અને તેમાંથી નવ ઘડા ભરાય તેટલી ડાંગર થઈ.
બીજે વર્ષે પણ તેણે તે અધી ડાંગર પહેલાંની માર્ક વવરાવી; અને તેમાંથી અનેક કુડવ ડાંગર નીપજી, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org