________________
૪: એ કાચમ
એ જ પ્રમાણે હે જમુ! જે શ્રમણા અને શ્રમણી પેાતાની પાંચ ઇંદ્રિયાને તાખામાં ન રાખતાં સ્વચ્છ ંદથી વર્તે છે, અતિશય મિષ્ટ અને સ્પ્રિંગધ પદાર્થોને જ શેાધ્યા કરે છે, વિગઈ એ (વિકૃતિઓ )ને લેવામાં વિવેક રાખતાં નથી, તથા કાંઈ પણ શ્રમ ન કરતાં આખા દિવસ અને રાત પ્રમાદમાં જ ગાળે છે, તેવાં શ્રમણ અને શ્રમણીઓના પહેલા કાચબાની પેઠે ભૂરે હાલે નાશ થાય છે.
તેથી ઊલટું જે શ્રમણા અને શ્રમણીએ પેાતાની પાંચે ઇન્દ્રિયા તાબામાં રાખે છે, સયમથી વર્તે છે,, આહારનું પ્રમાણે બરાબર સમજી લૂખાસૂકા લેાજનના પણ શરીરના પેષણ પૂરતા જ ઉપયોગ કરે છે, સ્વાધ્યાય અને પરહિતની પ્રવૃત્તિમાં જ પોતાના સમય ગાળે છે, સતત વિચરતા રહીને માધુકરી કરીને જ શરીરનું પેાષણ કરે છે અને સ્વીકારેલા પાંચ મહાયામાને પાળવામાં નિર'તર તત્પર રહે છે, તેવાં શ્રમણ અને શ્રમણીએ બીજા કાચમાની પેઠે સુખેથી પેતે તરે છે અને બીજાને પણ તારે છે, એમ શ્રમણુભગવાન મહાવીરે કહેલું છે, તે હું તને કહું છું.” એમ આર્ય સુધર્મા આલ્યા.
ત્રણ
जे केइ पञ्चइए निद्दासीले पगामसो ।
भुच्चा पिच्चा सुद्द सुअइ पावसमणे त्ति वुच्चई ॥
66
પ્રવ્રજ્યા લીધેલે એટલે ભિક્ષુ થયેલે જે કાઈ ખૂબ ઊધણુશી હાય, તથા ખાઈપીને સુખે સુયા કરે તે પાપ શ્રમણુ કહેવાય છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org