________________
૫
શૈલક ઋષિ
[ સેલગ૧]
શ્રમણભગવાન મહાવીરે કહેલા નાયાધકમ્હાના ચેાથા અધ્યયનના અર્થ જાણ્યા; તે હવે તેના પાંચમા અધ્યયનના શે અ` કહ્યો છે તે જણાવે, એમ આયખુએ પેાતાના ગુરુ આ સુધર્મોને કહ્યું.
આર્ય સુધર્માં મેલ્યાઃ—
66
૩
ઇંદ્રની અમરાવતી જેવી દ્વારિકા નગરી સૌરાષ્ટ્ર દેશની રાજધાની હતી. તેની બહાર ઈશાન ખૂણામાં, ઊંચાં શિખરાવાળા, વિવિધ વૃક્ષા, પશુપક્ષીઆ, ઝરણાં, ગુફાઓ અને અનેક પ્રપાતાથી સુથેભિત રૈવતક નામે પત હતેા. તે પર્યંતની પાસે સ્વર્ગના નંદનવન જેવું જ, ખષી ઋતુએનાં પુષ્પ અને ફળેથી સમૃદ્ધ અને પ્રસન્નતા આપનારું નંદનવન નામનું ઉદ્યાન હતું. તેની વચ્ચેાવચ સુરપ્રિય નામનું યક્ષાયતન આવેલું હતું.
તે નગરીમાં વસુદેવના પુત્ર કૃષ્ણ રાજ્ય કરતા હતા. તેને રુકિમણીપ્રમુખ ૩૨૦૦૦ સ્ત્રીઓ હતી તથા વૈતાઢચ ગિરિના અંત સુધીનું આખુ દક્ષિણા ભરત તેનું રાજ્ય ગણાતું હતું. તેના વખતમાં ત્યાં થાવચ્ચા નામે એક સમૃદ્ધ અને બુદ્ધિશાળી સાવાહી રહેતી હતી. તેને થાવચ્ચાપુત્ર નામે રૂપાળા અને તેજસ્વી પુત્ર હતા. તે આઠ વર્ષના થયા ત્યારે તેને કળાચાય પાસે બધી કળાએ શીખવા મેાકલ્યા.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org