________________
ધર્મકથાએ
એમ અવશ્ય જાણવું. પ્રમત્ત, અસંયમશીલ અને હિંસક લેાકેા કેવી રીતે રક્ષણ મેળવી શકે?
જે માણસેા દુબુદ્ધિથી પાપકમ કરીને ધન પેદા કરે છે, તેઓ વૈરયુક્ત થઈને નરકને માગે જાય છે.
પેાતે જ પાડેલા મકામાં સપડાયેલા ચારની જેમ પાપકારી મનુષ્ય પાતે કરેલાં કર્મોમાં જ બધાય છે. આ લેક અને પરલેાકમાં સમસ્ત પ્રજા પાપ કરીને પીડાય છે. કારણ કે કરેલાં કર્મોને ભાગવ્યા સિવાય છૂટકો નથી. પેાતાને કે પરને માટે જે માણસ પાપકર્મો કરે છે, તેનાં ફળ તેને એકલાને જ લેાગવવાં પડે છે. તે વખતે અંધુએ અશ્રુતા દાખવી શકતા નથી.
મેહવશ થયેલે પ્રાણી, જોયેલી ખરી વસ્તુને પણ અવગણી, ધનાદિમાં આસક્ત થાય છે. પરંતુ તે પ્રમત્ત માણસ પાપકમનાં ક્ળામાંથી ધનાદિ વડે ખેંચી શકતા નથી. સૂતેલાઓની વચ્ચે પણ જાગતા રહેવું. આશુપ્રજ્ઞ પંડિતે સૂતેલાઓના વિશ્વાસ ન કરવા. કાળ નિય છે અને શરીર અખળ છે. માટે અપ્રમત્ત રહીને સદાચરણ કરવું.
અધનવાળા સ્થાનમાં સાવચેતીથી રહેવું. સયમના લાભ થતા હોય ત્યાં સુધી જ વિતને પેાષવું, જ્યારે તે અસંયમનું કારણ થાય, ત્યારે તેને નાશ કરવા.
સારી રીતે કેળવેàા તેમ જ બખ્તરવાળા ઘેાડા જેમ રક્ષેત્રમાં પાછા હઠતાં નથી, તેમ સ્વચ્છંદ રાકનારા મનુષ્ય જ નિર્વાણમાથી પાછા હઠતા નથી.
શાશ્વતવાદી કલ્પના કરે છે કે, ' પહેલાં ન સધાયું તા પછી સધાશે.' પણ જ્યારે આયુષ્ય શિથિલ થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org