________________
૧: પગ ઊંચે કર્યો
૧૯ નાગને, યક્ષ, ભૂતને, નદી, તળાવને, વૃક્ષને, ચેત્યને કે પર્વતને ઉત્સવ છે યા કોઈ ઉદ્યાનયાત્રા છે કે ગિરિયાત્રા છે?”
તપાસ કરીને કંચુકીએ મેઘકુમારને કહ્યું –
“આજે રાજગૃહનગરની બહાર શ્રમણભગવાન મહાવીર પધાર્યા છે. તેથી એમનાં દર્શન કરવા ઉત્સુક થયેલા લોકોની આમ મેદની જામી છે.”
આ સમાચાર સાંભળી મેઘકુમાર પણ તેમના દર્શન માટે ઉત્સુક થયે અને પોતાને ચાર ઘંટાવાળે અશ્વરથ તૈયાર કરાવી, ભગવાન મહાવીર જ્યાં ઊતર્યા હતા તે તરફ
વરાથી જવા રવાન મહાવીર ચાર ઘવના દર્શન
રથ જ્યારે ગુણશિલ પહોંચ્યો ત્યારે દૂરથી તેણે શિલાપટ્ટ ઉપર બેઠેલા ભગવાન મહાવીરને જોયા. તેમને જોતાં જ તે રથ ઉપરથી ઊતરી પડ્યો અને પોતાનાં સર્વ રાજચિહ્નો – ખગ, છત્ર, મુકુટ, જેડા અને ચામર – ઉતારી નાખ્યાં. ત્યાર બાદ માપવીતની પેઠે ઉત્તરાસંગ કરીને, બને હાથ જોડી, વિનયપૂર્વક મનની એકાગ્રતા સાથે તે ભગવાન મહાવીરની પાસે જઈ પહોંચ્યા; તથા તેમના ફરતી ત્રણ પ્રદક્ષિણા કરીને, વંદન તથા નમસ્કાર કર્યા બાદ, તેમની સામે હાથ જોડીને બેઠે. શ્રમણભગવાન મહાવીરે ત્યાં આવેલા મેઘકુમારને અને શ્રોતાઓની મોટી સભાને ઉદ્દેશીને આ પ્રમાણે વિવિધ પ્રકારને ઘમજ કો –
“જીવિત કઈ પણ ઉપાયે જરા, વ્યાધિ અને મૃત્યુથી રહિત થઈ શકતું નથી; માટે કલ્યાણને ઈચ્છનારા મનુષ્ય જરા પણ પ્રમાદ ન કરે. જરાથી ઘેરાયેલાનું રક્ષણ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org