________________
૧૮
ધમકથાઓ મેઘકુમારે તેના આઠ વિભાગ કરી એક એક ભાગ પોતાની આઠે સ્ત્રીઓને વહેંચી આપે.
આ રીતે તે મેઘકુમાર પિતાની સ્ત્રીઓ સાથે ગાનતાન અને વિલાસમાં રહે છે તથા મનુષ્યભોગ્ય સર્વ પ્રકારનાં સુખે આનંદથી ભેગવે છે.
તે સમયે એકવાર, ગામેગામ પગપાળા ફરતા, અને સુખે વિહરતા. વિહરતા શ્રમણભગવાન મહાવીર, રાજગૃહ નગરના ગુણશિલ૩૧ ચિત્યમાં આવી ઊતર્યા. - ભગવાન મહાવીર આવ્યાની વાત ફેલાતાં જ લેઓનાં ટેળેટોળાં તેમના દર્શન માટે જવા ઊલટ્યાં. અને અનેક ઉઝેર ઉગ્રપુત્રે, ભેગે, ભેગપુત્રો, રાજ, ક્ષત્રિય બ્રાહ્મણે, ભટે, દ્ધાઓ, પ્રશાસ્તા,૩૫ મલ્લકીઓ,૩૦ લેચ્છકીએ૩૭ તથા બીજા રાજાઓ,૩૮ ઈશ્વર,૩૯ તલવર,૪૦ માડંબિકો,૪૧ કૌટુંબિક,૪૨ ઈ ૪૩ શ્રેણીઓ,૪૪ સેનાપતિઓ, સાર્થવાહે વગેરે આય તેમજ અનાય૪૬ લોકે મહાવીર સ્વામીને ઉતારે તેમનાં દર્શન માટે આવી પહોંચ્યા. તે વખતે રાજગૃહના તરભેટાઓમાં, ત્રણ રસ્તાઓમાં, ચાર રસ્તાઓમાં, ચત્વરમાં, ચેકમાં તથા શેરીએ શેરીએ જ્યાં જુઓ ત્યાં, શ્રમણભગવાન મહાવીર આવ્યાની વાત ચાલી રહી છે અને લેકેની મેદની સર્વત્ર જામી છે.
મેઘકુમારે પિતાના વિલાસગૃહમાંથી લોકોની એ મેદની જોઈને પિતાના કંચુકીને પૂછયું –
આજે રાજગૃહમાં એવું શું થયું છે જેથી લોકોનાં ટેળેટોળાં બહારના ઉપવન તરફ દોડાદોડી કરી રહ્યાં છે? આજે નગરમાં ઇદ્રને, કંદને, રુદ્ર, શિવ, વૈશ્રમણને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org