________________
૧ : પગ ઊંચા કર્યા
લતાયુદ્ધ (૨૬) છંષુ અને અસની વિદ્યા (૨૭) ધનુવેદ (૨૮) શત્રુવિદ્યા. મેઘકુમાર તેર કળાઓમાં નિપુણ થયા એટલે તેને લઈને તે કલાચાય શ્રેણિક રાજા પાસે આવ્યે અને કહેવા લાગ્યાઃ
“હે રાજા ! તમારા પુત્ર મેઘકુમાર એતેર કળાએમાં નિપુણ થઈ ચૂક્યો છે.”
એ સાંભળી રાજા શ્રેણિકે તે કલાચાયના ઘણાં મીઠાં વચનાથી આદરસત્કાર કર્યા તથા વિપુલ વસ્ત્ર, ગંધ, માલ્ય અને અલંકાર તેમજ આખી જિંદગી સુધી પહેાંચે તેટલું પ્રીતિદાન આપી તેને માનપૂર્વક વિદાય કર્યાં.
આમ મેઘકુમારને અઢાર પ્રકારની દેશી ભાષાઓ તથા સર્વ પ્રકારનાં કળાહુન્નરમાં વિશારદ, ખળવાન, સાહસિક તથા ભાગસમથ થયેલા જાણીને રાજાએ તેને માટે તેના સરખી ચે!ગ્ય ઉમરની, સરખાં રૂપ, લાવણ્ય અને ચોરનવાળી, અનેક ગુણસમુદાયથી યુક્ત તથા ખાનદાન રાજકુળની આઠ રાજકન્યાએ પસદ કરી. તથા તેમને દરેકને માટે તેમજ મેઘકુમાર માટે અંદર અને બહારથી ઉજ્વળ, ખૂબ ઊંચા, સર્વ પ્રકારે દર્શનીય તથા બધી ઋતુઓને અનુકૂળ એવા નવ મહેલે અનાવરાવ્યા. ત્યારબાદ શુભ તિથિ, નક્ષત્ર, કરણ અને મુહૂર્તના ચેગ આવ્યે મેઘકુમારનું તે કન્યાએ સાથે પાણિગ્રહણ કરાવ્યું.
।
પાણિગ્રહણ સમયે તેનાં માતાપિતાએ તેને હિરણ્યની તેમજ સુવર્ણની આઠ આઠ કોટી તેમજ અનેક વાહને અને દાસદાસીએ પ્રીતિદાનમાં આપ્યાં. તે પ્રીતિદાન સાત પેઢી સુધી ખર્ચો કરે તે પણ ખૂટે નહિ તેવું હતું.
Jain Education International
૦૨
For Private & Personal Use Only
www.jainelibrary.org