________________
અદયયન-૮
૪ : સાચવી રાખ્યા
આ દાણ સાચવી રાખનારી શેઠની પુત્રવધૂનું નામ પણ રક્ષિકા છે. તેના નામનો અર્થ રક્ષણ કરનારી–સાચવનારી” જ થાય છે. ૫૨ રહિણી
આ નામને અર્થ “ઉગાડનારી–વધારનારી” છે.
બે બાબાની એક સેતિકા, ચાર સૈતિકાનો એક કડવ અને ચાર કુડવને એક પ્રસ્થ છે. પ્રમાણનું વર્ણન ધાન્ય માનપ્રમાણના અધિકારમાં અનુયાગદ્વારસૂત્રમાં કરેલું છે. દશકુમારચરિતમાં પ્રસ્થને ચાર શેર જેટલે જણાવેલ છે, ૭ : સાતમા અધ્યયનમાં
એક જર્મન પુસ્તકના “બુદ્ધ અને મહાવીર” નામના અનુવાદમાં આ સાતમા અધ્યયનમાં જે કથા આવેલી છે તેને મળતી કથા બાઈબલના નવા કરારમાં મેથ્યની અને ત્યકની સુવાર્તામાં આવે છે એમ જણાવ્યું છે. બાઈબલની એ કથાને લઈને એ પુસ્તકમાં ભારત અને ક્રિશ્ચન સમાનતાઓ બતાવેલી છે.
ટિપ્પણ ૧ : મલ્લિ
આ અધ્યયનમાં મલિના જીવનની હકીક્ત આવે છે માટે તેનું નામ મલ્લિ પડયું છે. ૨ઃ મિથિલા - તીર્થક૯૫માં મિથિલાનું વર્ણન કરતાં તેનું બીજુ પ્રસિહ નામ જિનપ્રભસૂરિએ જગઈ જણાવેલું છે. અત્યારે સીતામઢીથી પશ્ચિમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org