________________
२०२
ટિપ્પણ
ચેાસ નિયત કરેલું હેાય છે. આ વિષેની વિગતવાર માહિતી રાયચંદ્ર જિનાગમસંગ્રહના ભગવતીસૂત્રના બીજા શતકના ૨૫૬ પાન ઉપરથી જાણી લેવી. ત્યાં એ પ્રતિમાઓના કાઠે! પણ આપવામાં આવેલે છે.
૬
ટિપ્પણ
૧ : તુમ
આ અધ્યયનમાં તુંબડાના દાખલા આપીને વનું ભારેપણું અને હલકાપણું સમજાવ્યું છે તેથી તેનું નામ તુંબ પડયું છે.
ટિપ્પણ
૧: રાહિણી
આ અધ્યયનમાં રહિણી નામની એક શ્રેષ્ઠીપુત્રવધૂની કથા ઉપરથી ઉપનય બતાવ્યા છે માટે તેનું નામ રાહિણી પડવું છે. ૨: ફેકી દીધા
આમ દાણા ફેંકી દેનારી શેઠની પુત્રવધૂનું નામ ઝિકા છે. તેના નામને અ પણ “ફેકી દેનારી'' જ છે.
૩ : ખાઈ ગઈ
આમ દાણા ખાઈ જનારી શેઠની પુત્રવધૂનું નામ પણ ભાગવતી છે. તેના નામના અર્થ “ ભાગવાળી ભાગ કરનારી ખાનારી ” જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org