________________
અધ્યયન પ
૮: શેઠ સુદન
શુકપરિવ્રાજકને અનુયાયી થયા પછી પણ સુદન થાવગ્ગાપુત્ર પાસે પ્રવચન સાંભળવા જાય છે એથી એમ જણાય છે કે અન્ય સંપ્રદાયવાળા મનુષ્ય અન્યસ પ્રદાયવાળા આચાર્ય પાસે જતાં કે તેમનું પ્રવચન સાંભળતાં જરા પણ અચકાતા નહિ. આવી જ હકીકત આ સૂત્રમાં વારંવાર આવે છે તે ધ્યાનમાં રાખવા જેવી છે. વળી થાવર્ચીાપુત્રનેા સંપ્રદાય સ્વીકાર્યાં પછી પણ જ્યારે શુક તેને ઘેર જઈ ને મેલાવે છે ત્યારે તે, શુક સાથે કેવા સદ્ભાવ અને વિનય સાથે મેલે છે તે પણ ખાસ લક્ષમાં લેવા જેવું છે. આ ઉપરથી જૂના જમાનામાં સાંપ્રદાયિક વિરાધ કેટલા હતા તે સ્પષ્ટ જણાઈ આવશે.
એ
Jain Education International
૨૦૧
૨૯: પાંચ મહાવ્રતા
૨૪ તી કરામાંના પહેલા અને છેલ્લાના શાસનમાં પાંચ મહાવ્રતાવાળા ધમ હેાય છે. અને વચલા ૨૨ ના શાસનમાં ચાર મહાવ્રતવાળા ધમ હેાય છે, એવું આગમેામાં અને ટીકાઓમાં અનેક જગાએ સ્પષ્ટપણે લખેલું છે. એમ છતાં ૨૨ મા અરિષ્ટનેમિ તીર્થંકરના શાસનમાં, તેમની જ પાસે પ્રત્રજ્યા લેનારા આ થાવગ્ગાપુત્રે અહીં જે પાંચ મહાવ્રતવાળા ધમ કહ્યો છે તેનું કારણુ સમજી શકાતું નથી. અમે આ અનુવાદમાં આગમેાયસમિતિએ અને જૈનધમ પ્રસારકસભાએ છપાવેલા નાયાધમ્મકહાના ઉપયેાગ કરેલા છે. તે અનેમાં મૂળ પાઠ સ્પષ્ટપણે પાંચ મહાવ્રતાને બતાવે તેવા જ છે.
૧૦: પ્રતિમા
એ એક પ્રકારનું તપ છે. તેમાં ખાનપાનના પરિમાણુને અને અમુક અમુક પ્રકારનાં આસના રાખવાના ખાસ નિયમ હેાય છે. કઈ પ્રતિમા કેટલા દિવસ રાખવી તેવું કાળનું પરિમાણ પણુ
For Private & Personal Use Only
www.jainelibrary.org