________________
ટપ્પણ
૧: સઘાત
ધન્ય શેઠ અને વિજય ચાર એને હેડમાં એક સાથે ( સંધાડ ) માંધ્યા પછીથી આ અયનના મુખ્ય મુદ્દો શરૂ થાય છે તેથી તેનું નામ સંધાડ કર્યું છે.
૨ : માલુકાકચ્છ
""
ટીકાકારે આને અથ “ એક ઠળિયાવાળાં ફળના માલુક નામના ઝાડનું વન” કર્યો છે. પુત્રવાસૂત્રમાં એક ળિયાવાળાં ફળનાં ઝાડનાં નામ ગણાવતાં માલુકનું નામ આપેલું છે. જીવાભિગમને ચૂર્ણિકાર આને ચીભડીનું વન કહે છે. સુત્તનિપાતમાં એક પ્રકારની બહુ ફેલાતી વેલ માટે માલુવા શબ્દ વપરાયેલા છે. ૩ : ચૌદશ, આમ, અમાસ અને પૂનમે
આ ચાર તિથિએ ધણા પ્રાચીન સમયથી ધકૃત્યેા માટે નિયત થયેલી જણાય છે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે 65 અમાસ, આમ, ચૌદશ અને પૂનમ, એ દિવસેામાં બ્રાહ્મણે બ્રહ્મચારી રહેવું.” વળી એ દિવસેામાં તૈલ, માંસ અને હજામતને! ત્યાગ કરવાનું વિધાન ટીકાકારે બીજી સ્મૃતિના આધારે બતાવ્યું છે. અન્ય સંપ્રદાયમાં પ્રચાર પામેલી આ પ્રથાને બૌદ્ધાએ પણ સ્વીકારેલી છે. અને જૈનગ્રંથામાં તા આ તિથિએ વ્રતનિયમ કરવાની પ્રથા અત્યારે પ વિદ્યમાન છે.
Jain Education International
૧૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org