________________
છ
ટિપ્પણ
૧ : અહ
આ અધ્યયનમાં મેારનાં ઈંડાંની હકીકત આપીને ઉપનય બતાવવામાં આવ્યેા છે માટે આનું નામ અંડ છે. ૨૩ મયૂરપેાષક
મેરને પેાષનાર. માર, પેાપટ, મેના વગેરે પક્ષીઓને કેળવનારે આ એક ખાસ વ હેતા. તે વર્ગો આ વ્યવસાયથી જ આજીવિકા ચલાવતા.
ટિપ્પણ
૧ કુષ્મ
આ અધ્યયનમાં ફૂમ-કાચબાની હકીકત ઉપરથી જિતે દ્રિય અને અજિતે ય ભિક્ષુએની સમજ આપવામાં આવી છે માટે તેનું નામ કુમ્ભ પડયું છે.
૧: વારાણસી
આ માટેની વિગતવાર હકીકત ભગવતીસૂત્ર ભા. ૨ ( રાયચંદ્ર જિનાગમસંગ્રહ ) પા. ૧૯૪ માં જોઈ લેવી.
Jain Education International
૩ : મંગતીર
આને માટે મૂળમાં પણુ મયંગતીર શબ્દ છે. ટીકાકાર મૃતગંગામાંથી મયાંગ શબ્દ નીપજાવે છે અને તેને અ લખે છે કે ઃજ્યાં ગંગાનું પાણી ખૂબ ભેગુ થતું હાય તેને મૃતગગા કહે છે.” પશુ મૃતંગગામાંથી મગ શબ્દ નિપજાવાની પદ્ધતિ સમજાતી
61
૧૯૮
For Private & Personal Use Only
www.jainelibrary.org