________________
૧૯૪
૪૯ : શિષ્યભિક્ષા
મેલકુમારે ભગવાનનેા ઉપદેશ સાંભળીને ભગવાનને કહ્યું કે હું આપને અંતેવાસી થવાને માટે મારાં માતપિતાની સંમતિ લઈ આવું. પછી મેષકુમાર અને તેનાં માતપિતાના વચ્ચે જે સંવાદ થાય છે તે અનુવાદમાં આપેલે જ છે. છેવટે મેલકુમારને દૃઢ નિશ્ચય જાણી માપિતા તેને 'તેવાસી થવાની સમતિ આપે છે. મેઘકુમાર પણ માતિપતાને એટલા બધા ભક્ત છે કે છેવટની ઘડીએ પણ માતિપતાના આગ્રહથી પાતાના રાજ્યાભિષેક થવા દે છે. પછી રાજા શ્રેણિક અને ધારિણીદેવી મેલકુમારને લઈને ભગવાન મહાવીર પાસે જાય છે અને પેાતાના પુત્રને મહાવીરને સાંપે છે. સૂત્રામાં જ્યાં જ્યાં દીક્ષાના ઉમેદવારોની હકીકત આવે છે ત્યાં ત્યાં બધે આવું જ વર્ણન ડ્રાય છે. આ ઉપરથી એવું સ્પષ્ટ માલૂમ પડે છે કે કાઈ પણ ઉમેદવાર માતપિતાની સ ંમતિ વિના ભાગ્યે જ પ્રવ્રજ્યા લેતા, એટલું જ નહિ પરંતુ પ્રવ્રજ્યા આપનારા પણુ જ્યારે તેના વાલીએ તરફથી સ્પષ્ટ શબ્દામાં સાંપવામાં આવે ત્યારે જ તેને સ્વીકાર કરતા.
ઢિગ
૪૦ : આચાર ગાચર
આચાર એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનું અનુષ્ઠાન. ગાચર એટલે ફૂલને ત્રાસ આપ્યા વિના જેમ ભમરા તેના રસ લે છે, તેમ ક્રાઈને પણ ત્રાસ આપ્યા વિના માત્ર ઉર્દુરનિર્વાહને માટે જ નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત કરવાની પદ્ધતિ.
૫૧ : યાત્રા
સારી રીતે સયમના નિર્વાહ કરવા તે.
કર : માત્રા
સયમને માટે જ પરિમિત આહાર લેવા તે. પઢ : વિપુલ પુત
રાજગૃહના એક પહાડ (જુગ્મા રાજગૃહ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org