________________
ટિપ્પણા
નિર્માણુચિત્ત અને નિર્માણુકાયની પ્રક્રિયાને આ પ્રક્રિયા મળતી આવતી હાય એમ લાગે છે, વાયુપુરાણમાં પણ આ વિષે ઉલ્લેખ છે. સમુદ્ ઘાતની ક્રિયા માટે પન્નવણુાસૂત્રના ૩૬ મા પદમાં વિસ્તારથી લખેલું છે અને ભગવતીસૂત્રના બીજા શતકના બીજા ઉદ્દેશકમાં પણ એ વાતનું વર્ણન છે.
૧ સેચનક હાથી
આ હાથી શ્રેણિકના પટ્ટહસ્તી હતા. શ્રેણિકે સંપત્તિના ભાગ કર્યો ત્યારે આ હાથી તેણે વિહલ્લકુમારને આપ્યા. પેાતાની સ્ત્રીની હાથી કાણિકે હાથી પેાતાને આપવાની પેાતાના ભાઈ વિહલ્લકુમાર પાસે માગણી કરતાં તેણે તેમ કરવા ના પાડી. એટલે કાણિકે તેને યુદ્ધ કરવાની ધમકી આપી. તેથી તે વૈશાલીમાં પેાતાના માતામહે ચેટકને શરણે ગયેા. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે લડાઈ થઈ. ચેટકના પક્ષમાં કાશીના નવ મલ્લકી અને કૈાશલના નવ લેન્સ્કી એમ અઢાર ગણુરાજા હતા.
આ મહાશિલાક ટક સગ્રામમાં કાના જય થયે! અને કાને પરાજય થયે એ પ્રશ્નનેા જવાખ આપતાં ભગવાન મહાવીર ભગવતીસૂત્રમાં કહે છે “ગોયમા! વની વિવેāપુત્તે ગત્થા, નવ મઇચ્છું नव लेच्छई कासीको सलगा अठ्ठारस वि गणरायाणो पराजइत्था । ગૌતમ!વચ્છ વિદેહપુત્તને (કેાણિકતા) જય થયા અને નવ મલકી અને નવ લેચ્છકીએ અઢારે ગણરાજાએને પરાજય થયા.”
આ વિષે ભગવતીસૂત્રના સાતમા શતકના નવમા ઉદ્દેશકમાં, નિયાવલિસત્રમાં તેમજ હેમચંદ્રના મહાવીરચરિતના ૧૨ મા સ'માં સવિસ્તર વર્ણન છે.
૨૨: ગની રક્ષાને અધે
ગર્ભિણી ઓને લગતા આવા અનેક ઉલ્લેખે। જૈનસૂત્રામાં
આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org