________________
અધ્યયન-૧
૧૭:
એથી એમ સ્પષ્ટ માલૂમ પડે છે કે તે સમયના લેાકેા ગર્ભિણીની તેમજ ગર્ભની રક્ષા માટે કેટલી બધી કાળજી રાખતા. જ્યાં પ્રસુતિશાસ્ત્ર તેમજ સંતતિશાસ્ત્ર ખૂબ ખેડાયેલું હેાય ત્યાં જ આવી વ્યવસ્થાના સંભવ છે. ગર્ભિ`ણીના તેમજ ગર્ભના આરેાગ્ય માટે તેના ખાઘાખાઘને વિચાર આમાં સ્પષ્ટ છે. ગર્ભ સંસ્કારસંપન્ન થાય તે માટે ગણીએ કેવી વૃત્તિએ રાખવી જોઈ એ તે વિષે પણ આ સ્થાને સ્પષ્ટ લખેલું છે. આવી જ હકીકત મત્સ્યપુરાણમાં કશ્યપે અદિતિને સમજાવેલી છે. તે વિષે વીરમિત્રાદયના સસ્કારપ્રકાશમાં (પા. ૧૮૦~૧) ઉલ્લેખ છે.
૨૩: અઢારે વર્ણ અને ઉપવ
મૂળમાં અદાસ સેનીસેનીમો છે.
""
ટીકાકારે શ્રેણીને અ મારાવિજ્ઞાતયઃ એટલે કે “કુંભાર વગેરે જાતિએ ” અને પ્રશ્રેણીના અંતભ્રમેવહવાઃ એટલે કે “ તેના પેટાવિભાગા” એમ કરેલા છે. જ ખુદીપપ્રાપ્તિની ટીકામાં તે અઢારને નવ નારુ અને નવ કારુ એમ બે ભેદ પાડીને ગણાવેલી છે. (૧) કુંભાર ( ૨ ) પટ્ટઇલ – પટેલ ( ૩ ) સુવણૅ`કાર – સેાની (૪) સૂપકારરસેાઈ એ (૫) ગાંધવ ( ૬ ) કાસ્યપક – હજામ (૭) માલાકાર – માળી (૮) કચ્છકર [ કે ક′કર?] અને (૯) તંખેાળી — આ નવ નાડુ છે. (૧) ચમાર (૨) યંત્રપીડક–ઘાણી, કાલુ વગેરે ચલાવનારા ( ૩ ) ગછિઆ [ માંના – વાંસફેાડે?] (૪) છિ ંપાય–છીપા (૫) કંસકાર -કંસારા ( ૬ ) સીવંગ-સીવનારા (૭) ગુઆર [] (૮) ભિલ્લ અને ( ૯ ) ધીવર – માછી —આ નવ કારુ છે. ૨૪:યાગો
.
rr
યાગ શબ્દને વપરાશ વિશેષે કરીને વૈદિક સંપ્રદાયમાં છે. ત્યાં તેનેા અથ ‘યનુ’ કરવામાં આવે છે. અહીં તેને અ ટીકાકારે “દેવની પૂજા ” કરેલા છે. આ જ ટીકાકારે ભગવતી સૂત્રમાં ( શતક ૧૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org