________________
અધ્યયન-૧
૧૬: ટાંગનિમિત્તવેદી
66
નિમિત્તનાં આઠે અંગેને જાણનાર.’ તે આ અંગા આ પ્રમાણે છેઃ—(૨) ભૌમ [ભૂકંપ વગેરે] (૨) ઉત્પાત [લેહીના વરસાદ વગેરે] (૩) સ્વમ (૪) અંતરિક્ષ [ આકાશમાં દેખાતાં ગંધવનગર વગેરે] (૫) આંગ [અંગમાં થનારાં – આંખનું ફરકવું વગેરે ] (૬) સ્વર [પક્ષીઓનું ખેલવું વગેરે] (છ) લક્ષણુ [ સ્ત્રી, પુરુષ વગેરેનાં લક્ષણા ] ( ૮ વ્યંજન [તલ, મસા વગેરે શરીર ઉપરનાં ચિહન ]. આ વિષયનું વિગતવાર શાસ્ત્ર વરાહíિહરની બૃહત્સંહિતા છે.
)
જુઓ રાજગૃહ.
૨૦: વૈક્રિય સસુધ્ધાત
33
૧૭:સ્વમશાસ્ત્ર
આ વિષય ઉપર કેટલાય ગ્રંથામાં અનેક પ્રકરણા મળે છે. જેમકે સુશ્રુતઃ-શારીર સ્થાન, અધ્યાય ૩૩; બ્રહ્મવૈવર્ત પુરાણઃ-જન્મખંડ અધ્યાય ૭; ભગવતીસૂત્રઃ- શતક ૬, ઉદ્દેશક
૧૮:દાહક
“ ગર્ભિણીને થતી વિવિધ ઇચ્છાઓ. ’ આ ઇચ્છાઓ પૂરી કરવામાં આવે તા જ ગભ સર્વાંગસપન્ન થઈ શકે. નહીં ત ગર્ભિણી સ્ત્રીને તેમ જ ગર્ભને હાનિ થાય. સ્ત્રીના દેાહદ ઉપરથી ગર્ભસ્થ જીવના સ્વભાવની કલ્પના પણ કરવામાં આવતી. તે વિષેના સવિસ્તર વર્ણન માટે જીએ સુશ્રુતઃ– શારીરસ્થાન, અધ્યાય ૩. ૧૯: વૈભાર પર્વત
Jain Education International
૧૭)
કેટલાંક કારણેાને લઈ તે આત્મા પોતાના પ્રદેશને (અશાન ) શરીરથી બહાર પ્રસરાવે છે અને પાછા સકાચી પણ લે છે. તે ક્રિયાને જૈન પરિભાષામાં સમુદ્ધાત કહે છે. વૈક્રિયસમુદ્ધાત શરીરના પરિવર્તન માટે કરવામાં આવે છે. યેાગસૂત્રમાં જણાવેલી
For Private & Personal Use Only
www.jainelibrary.org